________________
મારવાડ-બુંદી.
૬૭
મૃત્યુથી ભય હાય નહિ. તે અવિરત સિંહનાદ કરી શત્રુસેનાનો સંહાર કયા લાગે, એટલામાં તેના પ્રિય ઘેડાના પેટ ઉપર એક ગેળો લાગે. ગેળાના પ્રહારથી ઘોડાના આંતરડા બહાર નીકળી ગયાં, તે પણ તેણે પ્રભુને છોડશે નહિ. ઉમેદસિંહ અદમ્ય સાહસે લડતા રહયે. તેનું એન દળ અનેક પરિમાણે કમ થઈ ગયું. સહકારી પ્રધાન પ્રધાન સરદારે મરણ પામે છે. તેની ભવિષદશા વિફળ થવા લાગી.
તેની એવી અવસ્થા જોઈ તેના સરદારે તની રણસ્થળથી લઈ જવા ચેષ્ટા કરી. તેઓએ તેને વિનીત ભાવે કહ્યું “અડારાજ આ સમયે આપ જીવિત્ત રહેશે તે બુંદી ઉદ્ધારની આશા છે. જે આપનું અસ્તિત્વ, આ રણસ્થળે લોપ પામશે તો ફરી બુંદીનો ઉદ્ધાર ન થાતાં અમારી દુર્ગતિ થાશેઆપ રણસ્થળ ત્યાગ કરે. નહિતે પિતૃરાજ્યના ઉદ્ધાર માટે બીજો ઉપાય રહેશે નહિ.
વિષમ મમવેદનાથી વ્યથિત થઈ વિર બાળક ઉમેદ સામંત સરદારના પ્રસ્તાવ ઉપર સંમત થયે. રણરથળ છોડીને તેઓ સહુ ઈદ્રગઢ તરફ ચાલ્યા. તેઓ શેઆલી નામના પર્વત માર્ગમાં આવ્યા. ત્યાં છાયા તરૂના નીચે વિશ્રામ માટે ઉમેદસિંહ ઘડેથી ઉતર્યો. તે સમયે તેને તે છે તેના પગ પાસે મરણ પામે. ઘડાના મરણથી ઉમેદસિંહ બાળકની જેમ રોવા લાગ્યું. તે રણનુંરંગનું નામ હં હતું. હું જે ઈરેક દેશમાં પેદા થયેલ હો, ઉમેદસિંહના બાપને તે ઘેડ સમ્રાટ પાસેથી ઈનામમાં મળ્યું હતું. હુંજાના મરણ સ્થળે તેણે એક પાષાણુ મૂતિ ઉભી કરી.
શેવાલી પર્વત માર્ગ છે હારવીર ઉમેદસિંહ ચાલતા ચાલતે ઈદ્રગઢમાં પહોંચે. પણ ત્યાંને સરદાર તેને આશ્રય આપવા સંમત થયો નહિ. ઈદ્રગઢ પતિએ ઉમેદસિંહને કહ્યું, તમે શું ઈદ્રગઢ અને બુંદીને સર્વ નાશ કરવા ચાહછો? તમે અંબર રાજ્યની વસ્થતા સ્વીકારે, એ વાયબાણથી ઉમેદસિંહના મર્મસ્થાન વિદ્ધ થયાં. મનને આગમનમાં રાખી તેણે તે પાપ રાજ્ય છોડવું, ત્યારપછી ઉમેદસિંહ દુર વનમાં આવ્યું, ત્યારે સરદાર તેનું આવવું સાંભળી નગરની બહાર આવ્યું. તેણે તેને યથોચિત સંમાનથી ગ્રહણ કર્યો. તે હિતકારી સરદારના શીતળ આશ્રય તળે રહી ઉમેદસિંહે, સરદારને કહ્યું, ભાઈઓ ! તમે અમારા માટે પુષ્કળ કષ્ટ ભોગવું, હવે તમે ચેડા રોજ પત પિતાના ઘેર જઈ વિશ્રામ ભગવે, અદષ્ટ પ્રસન્ન થાશે કે તમારી મદદ માંગીશ, એ રીતે પોતાના સરદાર વગેરેને વિદાયગિરિ આપી, ઉમેદસિંહે ચંબલ નદીના તીરના પ્રાચીન રામપુરના તુટેલા મહેલમાં આશ્રય લીધે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com