________________
ટેડ રાજસ્થાન.
થોડા સમયમાં ચતરશાળની કુચના સમાચાર ઔરંગજેબના કાને પડયા, તેણે તેનું કારણ પુછી તેને કહ્યું, “તમે સમ્રાટની પાસે જવા એટલા બધા આતુર શામાટે છે? થોડા દિવસ ખમી જાઓ, મારી સાથે સમ્રાટ પાસે જજે, એ ઉપરથી બુદીરાજે ઉત્તર આપ્યો. “મારે તે સમ્રાટને હુકમ પાળ એગ્ય છે. જુઓ આ અનુજ્ઞાધવા. સમ્રાટે મોકલેલ અનુજ્ઞા પત્ર તેણે ઔરંગજેબને દેખાડયું.
કુટિલમતિ ઔરંગજેબ બહુ વૃદ્ધ, “ તમે કદાપિ જઈ શકશે નહિ.” એમ કહી તેણે હારરાજની છાવણીને ઘેરી લેવા હુકમ આપે. ચતુર ચતરશાળે પૂર્વથી આરંગજેબને દુરભિસંધિ જાર્યો હતો. પિતાને શામાન તેણે એકલાવી દીધો હતો. તેણે ઔરંગજેબના સમક્ષ તેની છાવણને ત્યાગ કર્યો. તેને ગતિરોધ કરવાની કોઈને હીમ્મત થઈ નહિ, ત્યાંથી ચાલી રાવચતરશાળ નર્મદા નદીના તીરે પહોંચે. વષની પ્રચંડ ધારાના પાનથી નર્મદાના બન્ને કાંઠા સંપૂર્ણ જળથી ભર્યા હતા. નર્મદાના તે તટ ઉપર કેટલાક સોલંકી સરદારને નિવાસ હતો. બુદીરાજ તેઓની મદદ મેળવી નદી પાસે ગયે. તે પોતાના સૈન્યસામતને લઈ પિતાની રાજધાનીમાં આવ્યું. ત્યારપછી પોતાના રાજ્યના કાર્યની સમાલોચના કરી બુદીરાજ બુંદીથી વિદાય થયે. અને થોડા દિવસમાં દિલ્લીમાં આવ્યું.
તે સમયે ભારતવર્ષના સિંહાસન માટે વૃદ્ધ બાદશાહના પુત્રોમાં ઘેર સંઘર્ષ ઉત્પન્ન થયે, જેનું વિસ્તૃત વિવરણ મેવાડના ઇતિહાસમાં આપણે આપી ગયા. બીજા રજપુત રાજાઓને જેમ રાવચતરશાળ પણ હિંદપ્રિય સમ્રાટ શાહજહાનની સ્વાર્થ રક્ષા માટે હૃદય શેણિત આપવા તૈયાર હતા. ફતીયાબાદના કાળ યુદ્ધ સ્થળે વિજય લક્ષ્મી આરંગજેબની એક શાથિની થઈ. જેથી તે પોતાના ભાઈઓનાં લેહી પીવા તૈયાર થયે. શાથી કે તે જાણુ હતા જે તેઓના સંહાર વિના તે વૃદ્ધ પિતાના હાથથી સિંહાસન કદાપી લઈ શકશે નહિ. તેને દુરભિસાધિ વ્યર્થ કરી દેવા દારે,
ધપુર પાસે મોટી સેના સાથે ઉભે હતે. રાજસ્થાનના બીજા રાજાઓની જેમ રાવચતરશાળે તેને પક્ષ પકડ હતું. પણ દારો, ખરાબ લગ્નમાં યોધપુરમાં આવી ઉભે હતું. તે દિવસથી તેના ઉપર જે વિપદ આવી પડી તે તેની જીંદગીમાં તેને છ ગઈનહિ. બંદીરાજ પીળાં વસ્ત્ર પહેરી પોતાની વાહિની લઈ દારાની મદદ આવ્યું. દારે સઘળાના મોખરે એક રણમાતંગ ઉપર બેશી શત્રની સામે ઘોર યુદ્ધમાં ઉતર્યો. યુદ્ધ અતિભયંકર રીતે ચાલ્યું. થોડા સમય પછી સઘળાએ જોયું જે દાર યુદ્ધથકી અદશ્ય થયે. તેથી કરીને તેના પક્ષના સઘળા રણમાંથી પલાયન કરી ગયા. પણ હારરાજ પલાયન કરી ગયે નહિ. પિતાના સામંતને પશ્વાચદવા. બા જેઉ તે બે , “ હાલ જે પલાયન કરી જાશે તેને સર્વનાશ થાય. આ જુઓ અમારા પ્રભુનું સાર્થક કરવા અમારા બે પગ રણભૂમિ ઉપર ચડયા છે ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com