________________
મારવાડ–બુંદી.
૬૮૯
બુંદીરાજ એક રણમાતંગ ઉપર બેઠે. એકદમ એક ગેળે આવી માતગની પીડ ઉપર પડયે. પીડાયેલ માતંગ આર્તનાદ કરી રણસ્થળથી પલાયન કરી ગયે. તેને નાસતે જોઈ બુદીરાજ તેની પીઠ ઉપરથી ભૂમિ નીચે પડ્યું. તેણે પિતાને ઘેડો લાવવા આજ્ઞા કરી અને કહ્યું, જે “ અમારે હાથી શત્રુને દેખાઈ શકશે. પણ હું તે આજીવનમાં પીઠ દેખા શકીશ નહિ. આણેલા ઘેડા ઉપર રાવચતરશાળ બેઠે. તેણે પિતાના સૈનિકોને લઈ એક ન્યૂહ રચ્યું. અને ભયંકર શુળ ઉપાદ્ય તેણે રાજકુમાર મુરાદ ઉપર હમલે કર્યો. પિતાના પ્રતિદ્રઢીને પક્ષ કરી તેણે શુળ ફેક્યું. પણ તે સમયે, એક ગોળી તેના લલાટમાં લાગવાથી તે ઘોડા ઉપરથી પડયે, ત્યારપછી તેને કનિ. પુત્ર ભરતસિંહ તેનાપદે અભિષિક્ત થયે. તેણે સૈનિકને બમણું ઉત્સાહિત કર્યા. બુંદી રાજને ભાઈ માક્ષમસિંહ પિતાના બે પુત્ર અને એક ભત્રિજા સાથે સમ્રાટના સ્વાર્થ રક્ષણ માટે રણસ્થળે પડયે.
રાવચતરશાળ સવંત ૧૭૧૫ માં સ્વર્ગવાસી થયે. તેણે બાવન યુદ્ધ કર્યો. તેની હિંમત અને પ્રભુભક્તિ જગતમાં પ્રસિદ્ધ થઈ રહી છે, તેણે બંદીના મહેલને એક ભાગ ચણાવી વધાર, તેનું નામ ચત્તર મહેલ પડ્યું, ચતરશાળ ચાર પુત્રો મુકી પરફેકવાસી થયે, જેનું નામ ભાવસિંહ, ભીમસિંહ. ભગવતસિંહ અને ભકતસિંહ. ભકતસિંહ ળપુરના યુધ્ધમાં મરાયે.
એરંગજેબ ભારતવર્ષના સિંહાસન ઉપર બેઠો કે તુરત સ્વર્ગીય ચતરશાળના અપરાધ માટે તેના પુત્ર ભાવસિંહને શાસ્તિ આપવા તેણે સંકલ્પ કર્યો. ચતરશાળ સમ્રાટને પક્ષ પકડી ઔરંગજેબની સામે ઉતર્યો હતો, તેથી ઔરંગજેબ તેને બદલે લેવા ઉન્મત થઈ ઉઠ, આજ ઔરંગજેબ ભારતવર્ષના સાર્વભોમ અધિપતિ થયે, આજ તેની સામે કોણ ઉભુ રહી શકે. દુરાચાર એરંગ જેએ શિવપુર નાગર નરપતિ આત્મારામને હુકમ કર્યો જે “ તે દુદત દુધ હારકુળનું દમન કરી બુંદીને રીયંબરની સાથે જોડી દે. હું હમણાં દક્ષિણાવર્તામાં જાઉં, સમ્રાટને હુકમ મળે કે આત્મારામ બાર હજાર સૈનિકે લઈ હારાવતીમાં પિઠે. અને તલવાર અને અગ્નિની મદદે દેશને વંસ કરવા લાગ્યું. તેણે બુંદીના પ્રધાન સામંતનું ખાટલી નામનું નગર ઘેરી લીધું, હાર સરદારોએ એકત્રિત થઈ ગનુદી નગર પાસે આત્મારામ ઉપર હુમલો કર્યો, શિવપુરપતિ ત્યાં પરાજીત થયે. તે રાજકીય ચિન્હ અને સામગ્રી છે પલાયન કરી ગયે, હાર સરદારો તેથી પણ પરિતૃપ્ત ન થયા. તેઓએ આત્મારામના શિવપુરને ઘેરે નાંખે, લારપછી આત્મારામ આત્મ રક્ષાથે દિલ્લીમાં નાશી ગયે.
દુત્ત ઔરંગજેબની પ્રતિશોધ પિપાશા પ્રથાશિત થઈ નહિ, તેણે મનમાં વિચાર્યું જે હાકુળ નિર્મલ થાશે, પણ તેવું તે બન્યું જ નહિ, છેવટે કુટિલ મતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com