________________
૬૨
ટાડ રાજસ્થાન.
શાહઆલમે ખુસિ હને પોતાના સેનાદળમાં એક ઉંચા આસન ઉપર નીમ્યા. ઉચા પદે અને આસને નીમાઈ ખમણા ઉત્સાહિત થઈ યુદ્ધક્ષેત્રમાં ઉતરી બુધસિ ંહે જે વરત્વ ખતાવ્યુ તેથી વિજયલક્ષ્મીના મુગટ શાહઆલમના માથા ઉપર આવ્યે. શાહઆલમ બહાદુરશાહ નામ ધારણ કરી ભારતવર્ષના સિહાસને બેઠા. આજીમ અને વેદારખ્ત યુદ્ધક્ષેત્રે મરણ પામ્યા. કાટાના રામસિદ્ધ તથા બુંદેલારાજ દલપત શત્રુઓની ગોળીએથી મરણ પામ્યા.
બુકસ'હુના માટે ઉપકાર, સમ્રાટ પદવી ઉપર આવી બહાદુરશાહ ભુલી ગયે।નહિ. યુદ્ધમાં જય મેળવી લેાહીથી ખરડાએલા શરીરે આલમશાહ મુસિ હને ભેટી પડચેા. તેને રાવરાજાના ઉપાધિ આપ્યું. તે વિમળ મિત્રાચાર લાંખે સમય ભેગવાયા. બહાદુરશાહ પરલેાકવાસી થયા. આર’ગજેખના પાત્રામાં ભારતવર્ષના સિ હાસન માટે માટે ગડબડાટ ઉઠયેા. તેમાં વિવાદવન્તુિ દારૂણ રીતે પ્રજ્વલીત થયા. એ.ર’ગજેમના પાત્ર તે વન્તિમાં પતંગની જેમ પડી ખળી મુઆ. ત્યારપછી પ્રીરકશીયર મેાગલ સામ્રાજ્યને પામ્યા.
શાણીતાકત જાજાક્ષેત્રે કાટા અને ખુદી વચ્ચે જે વિવાદનો સૂત્રપાત થયા. તે વિવાદ રામતિહુના મૃત્યુ પછી તેના ઉત્તરાધિકારી ભીમસિ ંહે પુષ્કળ વધારી દીધે. રાજા ભીમસિંહ વિવેકના મસ્તકે પદાઘાત કરી પાખડી તૈયદના પક્ષ પકડયા. અને ખુસિંહના લાડ્ડીએ પેાતાના હાથ ધેાવાને તેણે વિચાર કર્યો. યુદ્ધમાં સામે થઈ પાતાની અભિષ્ટસિદ્ધિ મેળવવા અસમર્થ ભીમસિહે છેવટે વિશ્વા સંઘાતકતાની મદદ લઇ એકવાર અત િતભાવે બુદ્ધિ ઉપર હુમલે કયે, ર.જધાનીની બહારના મેદાનમાં ખુદીરાજ ઘેાડા ફેરવતા હતા. તેની પાંસે માત્ર થૈાડા સૈનીકો હતા. એટલામાં દુરાચાર ભીમસિંહે દળ સાથે આવી બુધિસહુ ઉપર હુમલા કર્યાં. ખુધિસંહના સરદારા વૃતાકારે ખુસિંહને વીટાઇ શત્રુએની સાથે લડવા લાગ્યા. ભીમસિહુ પલાયન કરી ગયા.
એ સમયે અંબરરાજ જયસિંહ ખુસિંહને પત્નસ્તૃત કરવા વિશેષ ચેષ્ટા કરવા લાગ્યા. જયસિંહની બેન સાથે બહાદુરશાહુ અને ખુસિંહના સંબંધ સ્થિર થયા, માગલ સમ્રાટે બુધસિંહ બધુત્વ જાણી તે સંબધનું પ્રત્યાખ્યાન ક . અખરકુમારીને વિવાહ ણુધસિંહ સાથે થયા. જયસિંહુની બેન વાંઝણી હતી. ખુદીરાજ ખુસિંહ કાળમેઘની જે પુત્રીને પરણ્યા હતા. તેના પેટે એ પુત્ર થયા હતા. સપરમીને પુત્રવતી જોઈ કુશાવહ કુમારીના મનમાં ઈષા નળ સળગી ઉઠયેા. સ્વામીની અનુપાસ્થિતીમાં પોતાને ગર્ભ છે એમ જાહેર કર્યું . અને એક સંતાનને મેળવી તે જણ્યા છે એમ કહી રાજ્યના તે ઉત્તરાધીકારી છે એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com