________________
મારવાડ–બુંદી.
થાય તેમ નથી, તેઓ તેની શયા પાસે બેસી બોલ્યા “મહારાજ ! કયા રાજકુમારને આપને ઉત્તરાધિકારી બનાવવા આપની ઈચ્છા છે, અમને હકીકત કહી આપે, મમૂવું સમ્રાટે ઉત્તર આપે “તેતે ઈશ્વરના હાથમાં. મારી ઈચ્છા છે જે બહાદુર શાહઆલમ ભારતવર્ષના સિંહાસને બેશે પણ મને ભય લાગે છે જે આજીમ બળ પૂર્વક ભારત વર્ષનું સિંહાસન લઈ લેશે.”
મૃત્યુ શય્યા ઉપર સુઈ મેગલ સમ્રાટ ઔરંગજેબે જે આશંકા કરી તે વાસ્તવિક હતી અને તે પ્રમાણે જ થયું; દક્ષિણાત્યનું સેના સહાય મેળવી આજીમશાહ ખડગબળે પિતાના અદષ્ટની પરીક્ષા કરવા તૈયાર થયે, તેણે મોટા ભાઇને દંભ સાથે પત્ર લખી દીધે. “ધેળપુરના યુધ્ધસ્થળે બળાબળની પરીક્ષા થાશે, ” બહાદુરશાહે પિતાના સામંત સરદારને બોલાવી કહ્યું “મારે પુરેપુરૂ સંકટ છે. હું તમારી મદદ માગું છું ” તે સામતમાં રાવબુધસિંહ પણ હાજર હતા, તે સમયે તેણે વનમાં પગલું મુકયું હતું. ભાઈ યોધસિંહના અકાળ મૃત્યુથી તેનું હદય વિશેષ વ્યાકુળ હતું. બુંદીમાં આવી તેણે ધસિંહની શ્રાધશાંતિ કરી લેવા સમ્રાટની આજ્ઞા માંગી. સમ્રાટે જવાની આજ્ઞા આપી. તેપણ બુંદીરાજે સમ્રાટને કહ્યું; “ હવે હું બુંદીમાં જઈશ નહિ, ” મને તે વેળપુર બેલાવે છે, ત્યાં મહારે પૂર્વ પુરૂષ દેહત્યાગી થયેલ છે. ધણીના મંગળ મટે ધોળપુરમાં જઈશ અને રણક્ષેત્રમાં ઉતરીશ.
લાહેર છે શાહઆલમ ળપુર તરફ ચાલે, આઇમ બ્રાતા ઉપર હમલે કરવા પોતાના પુત્ર બેદારવકત સાથે દક્ષિણાવર્તથકી બહાર નીસ, બનેનું સેવાદળ ઘેળપુર પાસેના જાજો નામના સ્થાને સમુંખીન થયુ. ભયાવહ યુદ્ધ ચાલ્યું, જાજોના યુધ્ધ કરતાં મેગલ સામ્રાજ્યમાં બીજુ કઈ ભયકર યુધ્ધ થયું નથી, અને દળમાં જુદા જુદા રજપુત રાજાઓ સહાય કર્તા હતા. ઘાત અને કોટાના રાજકુમારે લાંબા સમયથી આમના તાબામાં હતાં, કેટાના રાજ કુમારની આશાએવી હતી જે બુધસિંહને સંહાર કરી, બુંદી ને કેટાની અંતક્ત કરી દેવી.
આશામુગ્ધ આઉમે વિચાર કર્યો જે લક્ષ્મી તેની અંકશાયિની થાશે. તેણે કેટાના રાજકુમાર રામસિંહને બુદીરાજ કહયે હતા, રામસિંહ, બુંદીસર - બુધસિંહને એક પત્ર લખ્યું. જેમાં લખ્યું હતું જે શાહઆલમને પણ છે આછમના પક્ષમાં આવે તમારૂં બીલકુલ મંગળ થાશે. પત્ર વાંચી ઘણા સાથે ક્રોધ સહિત બુદીરાજે ઉત્તર લખે, “મારા પૂર્વ પુરૂષે આત્મત્યાગ દ્વારાએ જે ક્ષેત્રને પ્રસિદ્ધ અને પવિત્ર કરી ગયા છે તે જ ક્ષેત્રમાં હું મારા પ્રભુને છે અમર પિતૃલેકના નામને શી રીતે બટટ લગાંડું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com