________________
મારવાડ-બુંદી.
૬૮૫
હુકમ થયેકે વાળંદે અસ્ત્રા લઈ રજપુતની પાસે ગયા. પહેલાં તે કેઈએ દાઢી મૂછ મુંડાવવાની ના પાડી નહિ. ત્યારે વાળંદ તે કામ માટે હારરાજના વાસમાં આવ્યા. હાર સૈનિકે એ તેઓને તમાચા મારી જુદી જુદી જાતનાં અપમાન કરી કહાઢી મુકયા તે સમાચાર અકબરના કાને પડ્યા. અને બુંદી રાજના શત્રુઓએ તે ઘટનાને અનુરંજીત કરી સમ્રાટ પાસે કહ્યું જે “ મહારાજ ! તેથી આપનું અને ખાસ કરી સ્વર્ગીય ધાબાઈનું અપમાન થયું” અકબર કોધથી પ્રજ્વલિત થયે. રાવભેજના ઉપકારની અને આત્મત્યાગની સઘળી વાત તેના હદયમાંથી ચાલી ગઈ. તેણે તે સમયે આજ્ઞા આપી “જે રાવજના હાથ પગ બાંધી અહિં લાવે, અને તેની દાઢી મૂછ મુંડાવી નાંખે" પણ સમ્રાટે કોધમાં ઉન્મત થઈ અત્યંત કુકર્મ કર્યું. તેના એવા કઠેર હુકમથી હાર રજપુત વિરાગ પામી ઉઘાડી તલવારે મોગલ સેના ઉપર પડયા. તેવામાં છાવણીમાં માટે ક્ષોભ થયે. મુસલમાન લેકે આહત થઈ ચારે દિશાએ પલાયન કરવા લાગ્યા. તે સમયે ખુદ અકબર આવી હારરાજને શાંત પાડવાની ચેષ્ટા ન કરત તો તે માણસોના લેહીથી તે છાવણું ભરાઈ જાત. અકબરે આ કાર્ય માટે ઘણે અનુતાપ કર્યો. રાવજની પાસે આવી હાથી ઉપરથી ઉતરી તેણે રાવભેજની અત્યંત પ્રશંસા કરી અને તેને શાંત કરવાની તેણે ચેષ્ટા કરી. ઉદ્ધત અને અપમાનિત ભેજ
ડાથી શાંત થવા વાળો નહે. તે પોતાના બાપદાદાએ મેળવેલા હકનું વર્ણન કરી બે “તારા જે ડુકકર ખાનારે માણસ આટલા બધા હક ભોગવે નહિ” એવું કઠોર વાય બીજાના મુખથી અકબરે સાંભળ્યું હતું તે તેનું તે શિરચ્છેદન કરી દેત. પણ નીતિજ્ઞ અકબરે થોડું હાસ્ય કરી રાવજને આલિંગ ગન કર્યું. અને મેટા યત્નથી તેને પિતાની છાવણીમાં તે લઈ ગયે.
અકબરના પકવાસ ઉપર રાવજે પોતાના રાજ્યમાં આવી, પિતાના મહેલમાં રવર્ગવાસ કર્યો, તેને ત્રણ પુત્ર હતા. રાવરત સરદાનારાયણ અને કેશુદાસ.
અકબરે મૃત્યુ પછી સલીમ, જહાંગીર નામ ધારણ કરી ભારતવર્ષના સિંહાસને બેઠે. રાજ શાસને અભિષિક્ત થયો કે તેણે પિતાના પુત્ર પારેજને દક્ષિણાવર્તના શાસનકર્તાના હદદ ઉપર સ્થા. અને તેને બુરહાનપુરમાં અભિષે કરીને પોતાની નગરીમાં આળે, પણ રાજકુમાર શુમે ટે. પ્રપંચ કરી, પાજેબને સંહાર કર્યો. વળી જહાંગીરને પદપૂત કરવાની તે ચેક કરવા લાગ્યો. એથી કરી મોગલ સાત્રા
ન્ય સાગરમાં મેટો કેભ ઉભે છે. સુરમ રજપુત રાજાઓને પ્રીતિપાત્ર હતો. બાવીશ રાજાઓ તેની મદદમાં ઉતર્યા.
એ ક્ષોભથી વિહાનળ સળગી ઉઠે. જહાંગીરે તે વિદ્રોહાનળ આવવી દેવા રાવરતનસિંહને બે દીરાજ મોકલ્યા. હારરાજ રતનસિંહ, પિતાના પુત્ર મધુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com