________________
૬૮૪
ટાડ રાજસ્થાન
૧૬૩૨ ( ઇ. સ. ૧૫૭૬) માં રાવસુરજને, સમ્રાટ અકબરની ઉપર લખેલી પ્રસન્નતા મેળવી.
રાવ સુરજન અચંત પંડિત અને ધાર્મિક હતા. તેની દયા દાક્ષિણ્ય ધાર્મીનુરાગ અને પાંડાત્યથી સનાતન હીંદુધર્મના ઉત્કર્ષ થયા. તેનાથી હીંદુઓને અશેષ ઉપકારના લાભ થયા. તે ઘણુંકરી વારાણસીમાં રહેતા. તેના સુદક્ષ શાસન ગુણે તે પ્રદેશના અધિવાસીએ નિરાપદે અને નિર્વિવાદે જીવન યાત્રા કરતા હતા, ચેાસશી હવેલી અને મંદિરો અને વીશ સ્નાતાગાર તેણે બનવાળ્યા. તે પવિત્ર કાશી ધામે રાવસુરજને પ્રાણ ત્યાગ કર્યાં. તેના રાવલેાજ, રાવત્તુદો * અને રાવાચમાઁ નામના ત્રણ પુત્ર હતા,
પિતાના મૃત્યુ પછી રાવલેાજ ખુદીના રાજ્ય ઉપર અભિષિકત થયા. તે સમયે અકબરે, સ્વનામ પ્રસિદ્ધ અકબરાબાદમાં મેગલ રાજ્યગાદી સ્થાનાંતરિત કરી, અને ગુર્જર રાજ્ય માટે એક સેના માકલી. રાવલેજ પોતાના ભાઈ દુદા સાથે તે સેનાના સંગે સુરત નગર પાસે આવ્યે. ત્યાં કેટલાક યુધ્ધા કરી, હારરાવ ભેજે શત્રુના સેનાપતિના સંહાર કર્યા. તેથી અકખર તેના ઉપર પરમ સતુષ્ટ થયા. તેણે તેને બક્ષીસ માગવાનું કહ્યું. રાવભેાજે વિનય સાથેક્યું જે આપ મને કેવળ એજ હક આપે જે હું મતિવર્ષ વર્ષીના સમયે મારા રાજયમાં જા; સમ્રાટે આદરથી હારરાજની તે પ્રાર્થના પૂર્ણ કરી.
સઘળા ભારતવર્ષીને પેાતાના આધિપત્ય નીચે દઢ રાખવા, અકબરે જેજે યુદ્ધ કર્યાં હતાં તે યુધ્ધમાં સઘળા રજપુત સંતાનેા તેની મદમાં હતાં. તેને યુધ્ધમાં બુંદીહાર રજપુતેએ જેવાં કઇ સડન કર્યાં તેવાંજ સમસ્ત ભાગળ્યાં છે. એ સમયે બહુમદનગરની પ્રસિદ્ધ વીરનારી ચાંદ સુલતાનીની સાથે યુદ્ધ થયું તે યુદ્ધમાં, પેાતાના રાજ્યની હક અક્ષુણ્ણ રાખવા, પાતાની સંગની સાથે મેગલ સાથે લડી, તે નારીની શુતા એઇ મોગલ લેાકા અને રજપુતા વિમય પામ્યા. પણ ખુદીરાજ ભારે તે મંગળ પિર્યંત વીરનારીને સહાર કર્યા. એ મોટા કાના બક્ષીસમાં સમ્રાટે ખુદીરાજ ભાજને પેાતાના પતંગ આપી દીધા.
પણ આ જગમાં કેટલાક લેકે રાજપ્રસાદ નિર્વિવાદે ભેગવી શકયા. મેગલ સામ્રાજયના મંગલ માટે રાવલેાજે હારકુળનાં ઘણાં લેાહી ખરચી દીધાં. તેનુ ફળ છેવટે શું આવ્યુ', છેવટે તે સમ્રાટના વિષનયને પડયા. અકબરની પ્રિયતમ મહિષી ચેધાબાઇનું મૃત્યુ થવાથી તેણે હુકમ આપ્યા, જે હીંદુ મુસલમાન સઘળાઓએ શાક ચિન્હ ધારણ કરવું અને સઘળાઓએ દાઢી મુછ મુડડાવવી. એ
* અકબર બાદશાહ રાવદાને લકકડખાં નામે ખેાલાવતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com