________________
* * *
*
*
*
*
-
-
,
-
-
**** **-
મારવાડ–બુંદી. તેઓને પ્રણિપાત કરે નહિ. ૯ જેવું હિલી સત્રાનું છે તેવું બુંદી, હાશિનું છે. તેઓ પોતાની રાજ્યધાની બાળી શકશે નહિ.
સમ્રાટ અકબરે રાવસૂરજનના તે સઘળા પર કબુવા . બુંદાજને વળી તે પ્રસ્તાવથી એક સ્વત્વ મળ્યું. પવિત્ર કાશી નગ૨માં તેણે રડેડાણ કર્યું. એવી રીતના ઉંચા પ્રલોભનથી માત્ર રાણા પ્રતાપસિંહ સઘળા રજપુતરાજ અકબરના વશવર્તી થયા. બંદીરાજ સૂરજન અકબરના પ્રભનથી તેને વશવત થયે. તેણે તે અનાયાસે મોગલનું દાસત્વ સ્વીકાર્યું.
એવા ઉચા મનથી વશવર્તી થઈ રાવશુરજને હારકુળમાં જે ગભીર કલંક લગાડયું. તે કલંક ભુસાડી દેવાને વરવર શાવંતસિંહે પ્રાણ આપી ચેષા કરી. ઉપર આપણે કહી ગયા જે વીર સાવંતસિંહે કે તારીયાના ચેહાણ સરદાર સાથે મળી જઈ રાણાના માટે રથબર કીલે મેળવ્યું. રાણાએ તે રીર્થંબર કોલે મેગલને આયે, જે વાત સાવંતસિંહને સહ્ય થઈ નહિ. તેના અધિપતિએ, તે કરલે અકબરને અમ્લાન વદને સોંપી દીધું. પણ તેણે પિતાના કુળ ગૈારવ સામું જોયું નહિ રાવસૂરજનનું આચરણ, સાવંતસિંહના હૃદયમાં સહ્ય થયું નહિ, તેણે પ્રતિજ્ઞા કરી છે જ્યાં સુધી પ્રાણ છે ત્યાંસુધી અકર રીર્થંબરને કબજે કરી શકે નહિ.
ઉપર કરેલી પ્રતિજ્ઞા પાલન કરવામાં આવી તેના પૂર્વે સાવંતસિંહે એક સ્મારક તંભ બનવાશે. અને તેના ઉપર લખાવ્યું જે પવિત્ર કુળમાં પેદા થઈ જે કેઈ હારવંશીય પુરૂષ રીર્થંબરના કીલ્લા ઉપર ચઢી બેસશે અને ત્યાં ચઢી બેસી જે વિતાવસ્થામાં ત્યાંથી ઉતરશે તેને વંશ અભિશક્ત થાશે.
તે કીલે પાછા લેવામાં સાવંતસિંહ કેટલાક હાર સરદારો સાથે યુદ્ધમાં પડ, વિરવર સાવંતસિંહના લેહીથી હાથ ધોઈ અકબરે રઘંબર કીલે કબજે કર્યો, તે દિવસે હારજે, મેવાડપતિની સાથે સઘળા સંબંધ છેડી દીધા, તેને સમ્રાટ અકબર તરફથી રાવરાજા” એ ઈલ્કાબ મળે.
તે ઘટના બન્યા પછી થોડા દિવસ ઉપર રાવસૂરજનને અકબરના મહેલમાં આવવાનું નિમંત્રણ થયું. સમ્રાટે ગડવાના પ્રદેશ જીતવાને તેને આજ્ઞા આપી છેડા સમયમાં તે પ્રદેશની રાજધાનીની કાર્યવાહી સૂરજનના હાથમાં પડી. તે જયના ખબર અમર રાખવા રાવશુરજને. સુરજનલ નામને એક દરવાજો ત્યાં કરાવ્યું, અને ગડવાના પ્રદેશના સેનાપતિને કેદ કરી તે રાજધાનીમાં લઈ ગયા. સમ્રાટે રાવસૂરજનને પ્રસન્ન થઈ વિરાણશી અને શુનારને પ્રદેશ આપે. જે સમયે બિટ કેશરી પ્રતાપસિંહ રદેશની સ્વાધીનતા માટે અને હીંદુ જાતિના ઉદ્ધાર માટે પવિત્ર હલદી ઘાટના ક્ષેત્રમાં સલીમની સાથે યુદ્ધમાં પ્રવૃત થયે હતા તે સમયે એટલે સંવત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com