________________
૧૮૨
ટેડ રાજસ્થાન
કરી કહ્યું, “ આપ મરૂસ્થળના સ્તંભ સ્વરૂપ છે તેની સાથ્ય અને સત્તા છે જે આપની તરફ એકવાર પણ તાકીને જુએ, જુદી જુદી વાત કરતા તેઓ નાકરા દ્વારે આવ્યા. જેના દ્વાર બંધ થઈ ગયેલા જોયાં, એટલામાં આહાર સરદાર ! વિશ્વાસઘાતકતા ” “ વિસવાસઘાતકતા ” એમ કહી બોલી ઉઠ્ય, પિતાની તલવાર ખુલ્લી કરી હત્યા કરવાનું શરૂ કર્યું. અનેક લેકે હણાયા, ધાઇભાઈએ તેને કેદ ક, સરદારને પલાયન કરતાં જોઈ ધાઈ ભાઈ બોલ્ય, સરદારે તમારી ચેષ્ટા વૃથા છે. આજ તમારું જીવન જાશે, એ કહેર વાકય સાંભળી સરદારે ઉન્મત થઈ બોલ્યા, “અમે મરીએ તેમાં નુકશાન નથી. પણ તમારા તરફ આ અમારે છેવટને અનુરોધ એ છે જે હલકા સંધીયાની ગળીથી અમારે ઘાત ન થાય તેમ થવું જોઈએ, અને રજપુતે તલવાર વિના બીજા શત્રે અમારૂં મરણ થાય તે અમારા આત્માની સદ્ગતિ થાય નહિં તેઓનું બેસવું કોઇએ સાંભળ્યું નહિ દરેક સરદારોએ રાજહિતાનું પ્રાયશ્ચિત કર્યું, દેવીસિંહ વિગેરે મોટા મોટા રજપુતે આ હત્યાકાંડમાં મૅરાઈ ગયા. * * જે દેશમાં સામત પ્રથા ચાલે છે, તે દેશમાં રાજા અને સામંત વચ્ચે સંધર્ષ ઉઠયા વિના રહેતી નથી, રાજા. આમના આક્રમણમાંથી પિતાનું સર્વ અક્ષણ રાખવા સંચેષ્ટ રહે છે. અને સામતે રાજા તે પિતાના હાથમાં રાખવા પ્રયત્ન કરે છે. મેવાડ અને મારવાડ એવી રીતના સંઘર્ષનું રંગ સ્થળ અગ્રેજત્વને ઉત્સર્ગ વળી એ સંપૂર્ણ મેવાડ અને મારવાડમાં વધારે વધી પડે. : : ' દેવીસિંહનું અતિમ અનુશાશન મરુસ્થલી ઉતરી, પિકર્ણમાં સુબળસિંહના કાને પહોંચ્યું. પિતાનું શોચનીચ મૃત્યુ વિવરણ સાંભળી યુવક વીર વિષમ પ્રતિશોધ પિપાસાથી પુષ્કળ તર નહિ. દેવીસિંહના મરણની હકીકત નીચે પ્રમાણે, દેવીસિંહના મૃત્યુ માટે એક વિચિત્ર કથા સાંભળવામાં આવે છે. મહારાજ અજીતસિંહને પુત્ર જાણે તેને શેણિતપાત કરવા કઈ સમંત નહતું. દેવીસિંહ શત્રુના હાથમાં કારાગારમાં હતું, એક ભાડે અપીણુના દળ, સાથે તેનું મરણ કરી દેવું એમ કબુલ કં. દેવીસિંહ તે સમયે કારાગારમાં પ્રશાંત ભાવે પિતાના મૃત્યુની પ્રતીક્ષા કરતા હતા, અફીણનું પાત્ર તેના સંમુખે લાવી રાખ્યું.
મારીનું અફીણનું પાત્ર પોતાના પગથી ઉડાડી દઈ તે ગંભીર સ્વરે છે. શું દિશસિંહ એક માટીના વાસણમાં અફીણ સેવશે, મારું સેનાનું પાત્ર લઈ આવે. હાલ હું તે આદરથી અફીણ પીશ, તેને તે અતિમ અનુરાધ કોઈ જાળવી શકયું નહિ. એક નિર્દય આશામી તે સમયે બે. “જે તલવારના મીયાનમાં મારવાડ છે તે તલવાર હવે કથા છે.” દેવીસિંહ દર્પ સાથે ઉતર આપે. એ *તલવાર કિર્ણમાં સુબળસિંહના કટિબધે શખલિતસિંહની જેમ તે ક્ષણ કાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com