________________
હારાવતી બંદી.
પ્રથમઅશ્વાય.
હારાવતી અગ્નિ કુળનું કાલ પતિક ઉત્પત્તિ વિવરણ, અધ્વર્યુગીરી ચોહાણ લોકની મકાવતીની ઝલકડની કંકન પ્રાપ્તિ, અજમેર પ્રતિષ્ઠા, અજયપાળ, માણેકરા પ્રથમ મુસલમાન અભિયાન તેઓને અજમેરને કબજે શબરની સ્થાપનાતેનું લવણ સરોવર, માણેકરાય સંતાન સંતતિ, રાજસ્થાનમાં તેઓની સ્થિતિ, મુસલમાન લોકો સાથે તેને વિવાદ. અજમેરને વિલનદેવ, મહીરાને ગેગા ચોહાણુ, મહમદના હાથમાં બનેનું આવવું, વિશાળદેવ, સમગ્ર રજપુત નાનો અધિનાયક, તેના આવિર્ભાવ કાળનું નિરૂપણ, દિલ્લીમાં તેને જય રતંભ. તેનું કુટુંબીપણું હારની ઉત્પતિ અનુરાજે કરેલ અશિને અધિકાર, પદયુતિ, ઈષ્ટિપાળનો અંશને અધિકાર, રાવ હમીર રાવચાંદનું મરણ, અલ્લાઉદીને કરેલો અશિને અધિકાર, રાજકુમાર રણસિંહનું ચિતડમાં પલાયન, અને મેવાડના મનસરમાં તેનું રહેવું, તેના પુત્ર કલુનનું ગૌરવ.
કદીની અને કેટાની માત્ર સમૃદ્ધિ હારાવતી છે. ચંબલનદ હાર લોકના દેશમાં પ્રવાહિત થઈ તેને વિભકત કરે છે. ચેહાણ કુળને વીસ શાખામાં વિભક્ત છે હારની શાખા તેઓમાં વિશેષ પ્રસિદ્ધ છે એ ચેહાણ કુળની ઉત્પતિનું વર્ણન ઉપર આપણે આપી ગયા. આ ક્ષણે તેના વિરતૃત વિવરણ કરવામાં આપણે પ્રવૃત્ત થઈએ છીએ.
ક્ષત્રીઓના અધર્મથી અને પાપાચરણથી ક્રોધ પામી ભગવાન પરશુરામે એકવીશવાર તેઓને સંહાર કર્યો. તેના સંહારમાંથી છુટવા માટે કે કોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com