________________
૬૭૮
ટૌડ રાજસ્થાન.
રથી ભવાની માતાની તેણે તૃપ્તિ કરી, તેને રિહનાદ સાંભળી તેના વિશ્વસ્ત
કરે હાથમાં ખડગે લઈ મુસમાન ઉપર પડયા. મુસલમાને પલાયન કરતાં માયા ગયા, વિજયી નારાયણદાસે બુંદી મેળવી.
અદભૂત બળ અને પરાક્રમથી નારાયણદાસ રાજસ્થાનમાં એ પ્રસિદ્ધ રાજા થઈ પડશે. તેનામાં અદમ્ય સાહસ હતું. તેની બેહદ નીર્ભકતા હતી તેને અધ્યવસાય કઠેર હતે. પુષ્કળ અફીણના સેવનથી બુંદીના દુર્ભાગ્યે એ સઘળા ગુણે નકામા થઈ ગયા.
- નારાયણદાસે બત્રીશ વર્ષ રાજ કર્યું. સંવત્ ૧૫૯ માં તે પરલોકવાસી થ. તેના શાસન કાળમાં બુંદીના રાયે, ઘણા વિસ્તાર મેળવી પુષ્કળ શાંતિ ભેગાવી તેના મૃત્યુ પછી તેને એકને એક પુત્ર સૂર્યમલ બુંદીના સિંહાસને બેઠે.
સૂર્યમલ પોતાના પિતાના જે અમિત્ત બળશાળી અને સાહસી હતું, તેના હાથ લાંબા હોઈ ઘુંટણ સુધી પહોંચતા હતા. તેના શાસન કાળમાં નવા વિવાહથી ચિતોડ સાથે સંબંધ દઢ થયે. સૂર્યમલની બેન સુજાબાઈ રાણ રત્નસિંહને પરણ, રત્નસિંહની બેન સૂર્યમલને પરણી. પિતાના પિતાના જે, રાવ સૂર્યમલ વિશેષ માદક પ્રિય હતે.
રાણાનું સૂરજમલ સાથે વેર થયું. રજપુત સ્ત્રીઓ પિતૃકુળ ઉપર સારી સંમાન દષ્ટિ રાખે, પતિકુળ ઉપર તેટલી સંમાન દષ્ટિ તેઓની હોતી નથી. તેથી કરી રાજસ્થાનમાં બહુ વિરોધ થયા છે. સુજાબાઈને પિતૃકુળ ઉપર અનુરાગ ઠીક હતે. એકવાર સુજાબાઈએ અન્ન વિગેરે પકાવી તેણે ભેજન માટે રાણાને અને સૂર્યમલને નિમંત્રણ કર્યું. તે નિમંત્રણને અનુસાર બને આશામીએ ભેજનાગારમાં આવી મુકરર કરેલ સ્થાને બેઠાં. સુજાબાઈ જાતે પીરસવા લાગી અને જ્યારે તેઓ ખાવા લાગ્યા ત્યારે સુજાબાઈ પંખે લઈ મક્ષિકા ઉડાડતી હતી. આહાર સમાપ્ત થયું. છેવટે સુજાબાઈ ભેજન પાત્ર સ્થાનાંતરિત કરવાના સમયે બેલી ઉઠી, “ દાદાએ વાઘની જેમ ખાધું પણ મહારાજે બાળકની જેમ ખાધું.” એ વાક્ય કુક્ષણે ઉચ્ચારિત થયું. તેથી હારરાજને અને ગિટરાજને આલેકથી વેળાસર પરલોકમાં જવું પડયું.
રાજકુમારી સુજાબાઈનું તે વચન રાણાને છાતીમાં વજાની જેવું લાગ્યું. રત્નસિંહ તેને પ્રતિશોધ લેવા વ્ય થયું. તેણે હાર રાજને આહેરીયાના ઉત્સવમાં નિમંત્રણ કર્યું. જોતા જોતામાં ફાગણ માસ આભે. ગિટરાજ શિકા રન માટે પિતાના માણસો સાથે બહાર નીકળે. હરરાજ પણ તે વ્યાપાર ગિહેટ રાજને મળી ગયે. ચંબલનદના પશ્ચિમ તીરની પાસેના નંદતા નામનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com