________________
ટ્રાંડ રાજસ્થાન.
ઉત્સવમાં પોતાના પુત્રનું મરણ થયેલું જાણી રાજમાતા, શાવકા સિંહણની જેમ મમહત થઈ બોલી “ શું સુજે મુઓ ? શું સુજો મુઓ ? સુજે એકલો મુઓ ? મારૂં જેણે સ્તનપાન કર્યું છે તે એ પૃથ્વીથકી એક વિદાય થાય નહિ, જેતા જોતામાં તેનું હૃદય દારૂણ શોકથી છીન થયું. શેકેન્સરાજમાતા પાસે તે આવી કહ્યું કે રાવસૂર્યમલ વૈરને પ્રતિશોધ લઈ મુઓ છે ત્યારપછી પતિવિરહ વિધુર બે રાણીઓ પોતાના પતિ પાછળ સતી થઈ.
રાવશુરતાન. સંવત્ ૧૫૯૧ ( ઈ. સ. ૧૫૩૫ ) માં બુંદીના સિંહાસને અભિષિક્ત થયે, તે શક્તાવિત સંપ્રદાયના આદિ પુરૂષ વીરવર શક્તસિંહની દુહિતાને પરણ્યા. તેણિત પિપાસુ સમરદેવના કાળ ભૈરવને ભક્ત હતા. ભૈરવના બીજા ભકતોની જેમ તેની બિભસ પૂજા પદ્ધતિમાં રાવ સૂરતાન બહુ લક્ષ્ય આપતે હતો. સંગ્રામની શરૂઆતમાં તે, તે દેવને બળિદાન આપતો હતો. બળિદાનમાં પિશાચિક આચરણથી રાવસૂરતાનને બુંદીના સરદારોએ રાજ્ય બ્રણ કર્યો, તેને બુંદીથકી તેઓએ કહાઢી મુકે તેના માટે ચંબલ નદીના તીર ઉપરનો પ્રદેશ વાસ માટે મુકરર કરી આપો.
સૂરતાનને કાંઈ સંતતિ નહેવાથી સરદારોએ નિબુધના પુત્ર અજાજીનને બુંદીના સિંહાસને બેસા, બુંદી રાજ અજન, ઇંધર્ષ બહાદુરના હુમલા સામે ચિતોડને બચાવ કરવા માટે આજ અમ્યાન પદને પ્રાણ આપવા તૈયાર થયો. તેણે તે યુદ્ધમાં પ્રાણ ખેયા.
રુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com