________________
મારવાડ બુંદી.
૬૭૯
થળ શિકાર માટે પસંદ થયું. તે સ્થળ જુદી જુદી જાતનાં પશુઓનું આવાસ સ્થાન હતું. પશુરાજ સિંહથી તે નાના પ્રાણી સસલા સુધી તે જંગલમાં વાસ હિતે. અને રાજાના સૈનિકો એક એક સ્થળે દળ બદ્ધ થયા. તેઓ મેટાં નગારાં બજાવી મેટા ચિકાર કરી પશુઓને બહાર કહાવ્યા. સિંહ, વાઘ, રીંછ, વગેરે તે અવાજથી અહીં તહીં પલાયન કરવા લાગ્યા. ટૂંકામાં દસ્ય મનહર અને વિસ્મય પમાડે તેવું હતું. રાણા રત્નસિંહ પિતાની પાપ બુદ્ધિ ભુલી ગયો ન હેતે. ટુંકામાં પોતાની પાપ બુદ્ધિ ચરિતાર્થ કરવાને સુયોગ ખેળતો હતે.
બને રાજાની પાસેએક અનુચર રહેલહતા. બાકીના સઘળા વનને વિટી ઉભા હતા. તેઓ ત્યાં રહી મૃગ વગેરેને રાજાઓની તરફ હાંકી કાઢયા. રાણાની સાથે એક કુર અનુચર પુરબીયે હતે રાવસુરજમલને દેખી રાણાએ તેને કહ્યું. અરે જુવાન પુરબીયા ! ભુંડને મારવાને આ સુયોગ છે. એટલામાં એ પિતૃ કોન્મત જુવાને પોતાના શરાસન ઉપર શર ગોઠવી તે હારરાજ ઉપર ફેંકયુ. હારરાજે તે પિતાના ધનુષથી તેડી નાંખ્યું. તેથી પણ સુર્યમલના હૃદયમાં કોઈ સંદેહ પેદા થયે નહિ. ત્યારપછી રાણાના ધાઈ ભાઈએ તેના ઉપર લક્ષ્ય કરી એક બાણ ફેંકયુ. બીજા તીરને પણ બુંદીરજે વ્યર્થ કર્યું. ત્યારપછી રાણાએ પિતાને ઘેડે તેના તરફ ચલાવ્યું. તેણે ખડગથી તે સુર્યમલને પૃથ્વી ઉપર પાડી દીધું. પ્રચંડ આઘાતે રાવ સુર્યમલ ઘોડા ઉપરથી પડી મૂર્શિત થયે. પણ થોડા સમય પછી સંજ્ઞા મેળવી ગાત્રા વરણની પાટો દઈ તે ક્ષતણે બાંધી દીધું. તેણે જોયું કે રાણે પલાયન કરી ગયે. તે જોઈ તેનું હૃદય ઉન્મત થઇ ઉઠયું. અતિ મર્મભેદી વાકયે રાવ છે . અધમ પુરૂષ ! હાલ તે તું પલાયન કરી શકે પણ તે મેવાડનું ગિરવન બન્યું, એ વચન સાંભળી કુટિલ મતિ પુરબીયાએ પાછું ફરી જોયું તે રાવ ક્ષત બંધન કરે છે, ત્યારે તેણે રાણાને કહ્યું મહારાજ ! કામ અડધું થઈ ગયું હવે પુરૂ કરવું ઉચિત છે. રાણાએ પિતાને ઘોડે સુર્યમલ તરફ ચલાવ્યા.
તે ભાલું ઊંચું કરી સૂર્યમલને મારવા તૈયાર થયે એટલામાં મમહત હારરાજ એકવાર શેષ ઉદ્યમથી ઉત્સાહિત થઈ વાઘની જેમ કુદી રાણના ઘડા તરફ ઉપડ, રાણાને પૃથ્વી ઉપર પાડી દીધું. તેની છાતી ઉપર ઘુંટણીયા ભેરવી એક હાથે તેનું ગળું દાખ્યું અને એક હાથમાં છરી લઈ તેની છાતી વીંધી દીધી. રાણાએ મોટે ચિત્કાર કર્યો. તે સૂર્યમલના ચરણ નીચે મરણ પામ્ય, હારરાજ પણ પિતાની પ્રતિદ્વીની સાથે છરી ખાઈ મુ.
એ ગંભીર શેક વાત સૂર્યમલની માની પાસે પહોંચી, આહેરીયાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com