________________
ટેડ રાજસ્થાન
હારકુળના પ્રતિષ્ઠાતા ઈષ્ટપાળે સંવત ૧૦૮૧ ( ઈ. સ. ૧૦૨૫) માં અશી કલ્લાને મેળવ્યું, મામુદે હજીરા ૪૧૭ ( ઈ. સ. ૧૦૨૦ ) માં અજમેર ઉપર હમલે કર્યો. તેથી સ્પષ્ટ પ્રતીતિ થાય છે જે ઈષ્ટપાળના પિતા અનુરાજે યવના કમણને રેપ કરતાં પોતાનું જીવન અને અસીકીલે છે, તે સમયે પણ યવનેએ ગજલીબંદથી આવી અજમેર ઉપર હુમલો કર્યો.
ઈષ્ટપાળને ચાંદકણ નામે એક પુત્ર હતો, ચાંદકર્ણના પુત્ર હમીર અને ગંભીર નામે હતા, તે બને રજપુતોએ પૃથ્વીરાજને સઘળા યુદ્ધ વ્યાપારમાં સારી મદદ આપી હતી. તે બન્ને ભાઈઓ પૃથ્વીરાજના એકસો આઠ સામંતમાં સામંત પદવીઓ હતા.
મહા કવિ ચંદ બારોટના મહા કાવ્યમાં કને જ સામ્ય એવા નામને એક સર્ગ છે. હામીર અને ગંભીરે મહારાજ પૃથ્વીરાજને મદદ આપી તેનું વર્ણન તે સર્ગમાં છે. જે વર્ણનને સાર નીચે પ્રમાણે–
ત્યારપછી હાર રાવ હામીર, પિતાના ભાઈ ગંભીર સહિત લક્ષમી તુરંગે ચઢ, અને મહારાજ પૃથ્વીરાજ પાસે આવ્યું. તેણે તેજોવ્ય જક વાકયે કહ્યું હે જંગલેશ ! આપ હવે આપની રક્ષા માટે ચિંતા કરે, હવે અમે જયચાંદની સેનાને જીવનને ઉપહાર આપીએ છીએ. વહાણ જેમ સાગરની છાતી ફાર ચાલ્યું જાય છે તેમ અમારા ઘેડાના પગના દાબલા પૃથ્વી ફાડશે. ”
એ વાત બોલી તે બને ભાઈઓ જયચાંદના પ્રધાન સામંત કાશીરાજના સંમુખીન થયા. શત્રુની સાથે યુદ્ધમાં પ્રવૃત થઈ “ હામીરે જે સિંહનાદ કર્યો. તે શૈલ સિંહાસને ભગવતી દુગને કર્ણગેચર થયું. ” યુદ્ધ ભયંકર રીતે ચાલ્યું, ધણીની જીવન રક્ષા માટે બને ભાઈઓએ રણસ્થળે પ્રાણાયા. આ સર્વના સંકટ યુદ્ધમાં હારકુળના સઘળા વીરે વિનાશ પામ્યા. છેવટે શાહબુદ્દીન સાથે છેવટના યુદ્ધમાં ભારતવર્ષને ગરવ સૂર્ય અરમિત થયે.
કાળકર્ણ નામને હામીરને એક પુત્ર હતા, કાળકને પુત્ર રાવવાચા અને રાવવાચાને પુત્ર રાવચાંદ હતે. ચેહાણ કુળના સઘળા રાજાની સમક્ષ દુધ અલાઉદીન યમદુત સ્વરૂપે આવે. રાવચાંદ પાસે પણ તે યમદૂત સ્વરૂપે આ હતે. અલ્લાઉદ્દીને અશીના કીલ્લા ઉપર હુમલો કર્યો, તે સમયે રાવચાંદે વિસ્મય કર વિરત્વ બતાવ્યું, પણ તેથી તેને સફળ મરથ થયે નહિ, તેના સૈન્ય સામંત આત્મીયજન વિગેરે યવનના હાથે હણાયા. તે ભયાવહ કાળગ્રાસમાંથી માત્ર તેને એક પુત્ર બ. તે બાળકનું નામ રણસિંહ, રણસિંહની ઉમ્મરતે સમયે અઢી વર્ષની હતી, તે ચિતેડના રાણાને ભાણેજ થાય, જેથી તે મામાના ઘેર ચાલ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com