________________
મારવાડ–બુંદી,
દદ૯
~~~~~~
~~
~~
ગયે, જ્યારે રણસિંહ પુખ્ત ઉમરને થયે ત્યારે તેણે વીનસરને કીલે જીતી લીધો.
રણસિંહના કલુન અને કંદુલ નામના બે પુત્ર હતા, કુલન એક દુરાગ્ય રેગથી આકાંત થઈ શાંતિના માટે તે કેદાર તથે ચાલ્યા ગયે.
એમ કહેવાય છે જે અભીષ્ટ લાભના માટે તે સઘળા રસ્તામાં પ્રણિપાત કરતો ગયે હતા. એ રીતે કઠોર તપશ્ચય સાથે કલુન કદ નામના કિરિ માગે પહોંચ્યા. ત્યાં તે બાણ ગંગા નામની એક રાશીતળ નદીમાં નાહો. ત્યાંથી પણ આગળ ચાલવાને તેણે ઉઘોગ કર્યો. ત્યાર પછી તેનાથી કષ્ટ સહન થઈ શક્યું નહિ. નદીમાં નાહવાની અથવા દેવ કૃપાથી તેને રોગ દૂર થયે. ભગવાન કેદારનાથ તેની તપશ્ચર્યાથી તુટ થયા, તેની સંમુખે પ્રગટ થઈ વરદાન માગવાનું તેણે કહ્યું. તેણે અસુથાતાથી વરદાન માંગ્યું ભગવાને કહ્યું “ તું પથરને રાજા થઈશ ” મધ્ય ભારતવર્ષમાં સઘળી ઉંચી જમીન તે નામે ઓળખાય છે, તે ગિલોટ રાજાના કબજામાં હતી. પણ જ્યારે પાખંડ અલ્લાઉદીને ચિતેડ ઉપર હમલે કર્યો અને તેને વિશ્વસ્ત કર્યું. ત્યારે રાણાઓનું પરાક્રમ છેડે સમય મંદ થઈ રહ્યું. તે સુયોગમાં પાર્વત્ય મીન લેકોએ તેઓના હાથમાંથી તે ખેંચી લીધું. હવે કેદારનાથની કૃપાથી તે રાજ્ય રાવલુનના હાથમાં આવ્યું.
ઘણું પુરાતન કાળે પથર એક રાજાના અધિકારમાં હતું. જેનું નામ હન હતું. હન પરમાર કુળમાં પેદા થયે. તેની રાજ્યધાની મૈનાલ હતી. થોડા સમયમાં કલુનના પિાત્ર રાવવાંગે તે મેનાલ નગરને કબજામાં લીધું. અને પથરના એક પ્રસિદ્ધ ઉચા પ્રદેશમાં બુમૈદા કીલે સ્થાપે. પૂર્વ દિશાએ વનસહર; પશ્ચિમ દિશાએ બુમૈદા અને મેનાલ દ્વારા સુરક્ષિત હોઈ હાર રજપુત તેમાં સુખવાસ કરવા લાગ્યા.
રાવવાંગાના એકંદર બાર પુત્રો હતા. તેમાંથી મોટો દે, પિતૃસિંહાસને બેઠે. દેવાના ત્રણ પુત્ર હરરાજ, હાથીજી, અને સમરસિંહ નામે હતા. રાવવાના શાસન કાળે હાર રજપુતે એવા વિકમશાળી થઈ ઉઠયા જે તેઓના પ્રતાપની વાત ભારતેશ્વરના કાને પહોંચી. તે સમયે સીંકદર લોદી ભારતવર્ષના સિંહાસને હતા. તેણે રાવ દેવાને પિતાની સભામાં બોલા, બુંદી રાજ, પિતાના મોટા પુત્ર હરરાજને બુમેદાના સિંહાસને બેસારી,નાના પુત્ર સમરસિંહ સાથે તે દિલ્લીમાં ગયે. ત્યાં થોડો સમય રહી પાછે તે રાજધાનીમાં આવ્યું. એમ કહેવાય છે જે સમ્રાટે હારનૃપતિને તુરંગ લેવા લાલચ કરી તેથી તેણે દિલ્લી છોડયું. તે તુરંગ અતીવ પ્રસિદ્ધ હતા, તેણે સમ્રાટને તુરંગ આપે. નહિ “રજપુતેને ઘડે, તલવાર અને વનિતા વિશેષ વહાલી હોય છે. તેના થડા માત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com