________________
६७०
ટાડ રાજસ્થાન
ઇસારાથી ઘેાડા તાડિત વેગે દોડયા. ઘેાડા સમયમાં રાવદેશ, પથરમાં આવી પહોંચ્યા ખુમૈદાને હારરાજને સોંપી તે મદુનાલ સ્થાને ગયા, તે થળે તેને દાદો કલુન કઠોર રાગથી મુક્ત થયા હતા, તે કાળે જતા નામના એક સરદારની નીચે ઉશારા વંશીય મીન લેાકેા, ત્યાં વાસ કરતા હતા.
તે મીન લાકે રાવગાંગ નામના એક રજપુતથી વિશેષ પીડિત હતા. રાવગાંગ પેાતાના કીલ્લામાંથી નીકળી ચારે તરફથી એક જાતના કર ઉઘરાવતા હતા તેના ભાલાના પ્રહારથી ખાંદુરની પ્રાકારવળી ઘણીવાર તુટી હતી, ત્યાર પછી મીન રાજે રાવગાંગની સાથે સંધિ કર્યાં. જેમાં રાવગાંગને કર આપવાનુ નિશ્ચિંત થયુ સધિના પ્રસ્તાવ પ્રમાણે રાવગાંગ કર લેવા આળ્યા. જે કર તેને મળ્યા નથી રાવગાંગે મોટા કાથીકહ્યું “ હવે કાણુ મારી સામે આવી શકે છે ”
kr
રાવગાંગ અને રાવદેવો, પરસ્પર ખુલ્લી તલવારે એક બીજા ઉપર દોડયા જ્યાં યુદ્ધદ્ધદ્ધ મચ્યું. તે યુદ્ધમાં રાત્રગાંગ પરાજીત થયા. અને પોતાના રાજ્ય તરફ તે પલાયન કરી ગયા.
હારરાજ તેની વાંસે તે ચખલ નદીના તીરે આવી પહોંચ્યા, તેને પાસે આવેલા જોઇ, ખીચીવીર ઘેાડાને જલદીથી ચલાવી નદીમાં પડયા, અસ્ત્ર અને અવારાહી જળમાં અદૃશ્ય થઇ ગયા, પરપારે દેખાવ દેખી ખીચીવ'શીય ઉંચા સ્વરે આણ્યે. આ હવે આપણી બંધુતા છે, શત્રુતા છુટી ગઈ, બન્ને ભાઇઓ થયા, નદી ચ’ખળ આપણી સીમા રેખા થાઓ. ”
સંવત્ ૧૩૯૮ ( ઈ. સ. ૧૩૪૨ ) માં જૈતે અને તેના ચતુરકર ચાહાણુ વીરે રાવદેવાની આધીનતા સ્વીકારી, દેવાએ તે વિશાળ ઉપત્યકાભૂમિ આંદુકા નેળમાં બુંદીનગર સ્થાપ્યું, તે દિવસથી ખુંદીનગર હારકુળની રાજધાનીનું શહેર ગણાયું. છેવટે ખુંદીની સીમા વધતાં તે હારાવતી કહેવાયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com