________________
૬૭૨
ટેડ રાજસ્થાન.
નિગ્રહ થાય એવી રીતની ચિંતાને ઉદય દેવાના મનમાં થયે, ત્યારે તેણે પાશવી સ્વાર્થપરતાથી પ્રણાદિત થઇ એક ભયંકર કામ કરવાનું ધાર્યું, “ભૂમિ મેળવવી, એ રજપુતને મૂળમંત્ર. એ મંત્ર સાધવામાં રજપુતે અતિ પિશાચિત કાર્ય કરવામાં પણ લજવાતા નથી. દેવીએ બામુદાનાહારની અને તેડાના સોલંકીની મદદ લઈ ઉશારા વગેરેને નિર્મલ ક્ય.
એવા ભયંકર કામ કરી રાવદે, પિતાના કનિષ્ટ પુત્ર સમરસિંહને બુંદીનું રાજ્ય સંપી, રાવળે રાજ્યકાર્યથકી વિદાય થયે. એમ માલુમ પડે છે જે અનુતાપના નરકાનલથી દગ્ધ થઈ તેણે ઉપર પ્રમાણેનું પાયશ્ચિત કર્યું, મીન કુળ વંસના પછી કેટલાક કાળ ઉપર રાઘદેવાએ બુંદીનું સિંહાસન છોડી દીધું, તેને નિર્ણય થઈ શકતો નથી. રાજ્ય છોડયા પછી દેવાએ બુંદી કે બુમેદાના સીમાડા ઉપર પગલું મુકયું નહિ, બુંદીથી પાંચ કોશ દૂર રહેલા અમરના નામના ગામડામાં વાનપ્રસ્થધમ પકડી પરમાર્થ ચિંતામાં તે કાલિયાપન કરવા લાગે.
સમરસિંહના ત્રણ પુત્ર નાપુજી, હરપાલ અને જયંતસિંહ, હરજુજાવર નામના થયા. હરપાલની અનેક સંતતિ થઈ તેઓ હરપાળના પિતાના નામે ઓળખાયા, જયસિંહેજ પ્રથમ ચંબલ નદના પરપારે હારકુળની પ્રતિષ્ઠા વિસ્તારી. એકવાર જયસિંહ કલુનના તુઆર રાજાને મળી પોતાના ઘર તરફ આવતા હતે. એટલામાં કોટીયા ભીલની વિસ્તૃત પલલી તેની નજરે પડી. તે ભીલનું રહેઠાણ ચંબલની એક ખાવ ઉપર હતું. ભીલલકની પલ્લી જોઈ ભૂમિપ્રિય જયસિંહની રાજ્ય લિસા વધી, તેણે અતકિતભાવે તેના ઉપર હુમલો કર્યો, સતર્ક ભીલ કે તેની સામે થયા. છેવટે તેઓ યુદ્ધસ્થળે પડયા, તે ઉપત્યકક્ષેત્રમાં પ્રવેશદ્વારે એક સામાન્ય દુગદ્વાર હતું, ત્યાં બીલલોકેના સરદારનું આશ્રયસ્થળ હતું. જયસિંહે તે કીહલાને ધ્વંસકરી ભીલ રાજાને સંહાર કર્યો, તે સ્થળે રણદેવ ભૈરવના સંમાન એથે એક મોટા હાથી બનાવી તે બુંદીનગરમાં આવ્યું, તે ભીલ કેરીયાનામે કહેવાતાહતા. જેના ઉપર કટા નામની ઉત્પતિ.
સમરસિંહના મૃત્યુ પછી તેને મોટો પુત્ર બુંદીના સિંહાસને બેઠે, નાપુજી એક પ્રસિદ્ધ રાજા હતા; તેણે તેડાના સેલંકીરાજની પુત્રી સાથે વિવાહ કર્યો હતે. એકવાર સરીક સાસરાના ઘરમાં જતાં તેણે એક સુંદર મમરને પથ્થર જે. તે લેવાની તેને ઈચ્છા થઈ. તેના પિતા પાસે તે માંગવા, તેણે પોતાની પત્નીને કહ્યું, પણ તેડા૫તીએવિરક્તિ સાથે જવાબ આપે, “મને માલુમ પડે છે, જેહારરાજહવે મારી પત્નીની માગણી કરશે.” એવી રીતના જમાઈ ઉપર હું યાર રાખતા નથી, જાય તે અમારા રાજ્યમાંથી ચાલે જાય, એવા કઠોર અપમાનથી નાપુજી અતિશય મર્મહિત થયે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com