________________
મારવાડ–બુંદી.
૭૫ ઉપડિત થાશે, ”હારવીર હામુ તેથી લેશ માત્ર ભય પામે નહિ. તે કંડાર દપ અને તેજસ્વીતાથી તેણે કહેવરાવ્યું, “ તમારૂ ચાલે તેટલું તમે કરે, જે જે ! કે હામુ દેવાને ઉપયુક્ત વંશધર છે, કે નહિ એ પર્ધિત ઉત્તર પામી રાણાએ પિતાના સામતે સંગે સેના સહિત બુદી વિરૂધે કુચ કરી. બુંદીથી કેટ લેક દૂર નીમેરા નગરમાં ગિહોટ રાજની છાવણી થઈ. એ સમાચાર બુંદી નગરમાં પડગ્યા. રાવ હામુએ પિતાના સામંતને બોલાવ્યા અને તેઓને સ્વદેશ રક્ષા માટે તૈચાર થવા આજ્ઞા આપી. થોડા સમયમાં પાંચ હારવીર કેસરીયા કપડાં પહેરી બુંદી રાજના વાવટા નીચે એકઠા થયા. તેઓ સઘળની દ્રઢ પ્રતિજ્ઞા હતી જે માતૃભૂમિ માટે રાજાની સાથે યુદ્ધ ક્ષેત્રે પ્રાણ ત્યાગ કરવ. શાથી કે પ્રચંડ બહાટ સેનાની સામે લડી ય મળે તેમ નહોતું. તોપણ હાવીરે નિરૂ સાહ નહોતા. છેલ્લા સાહસને આધાર લઈ રાતમાં બીજા પહોરે તેઓ બુંદીથકી બહાર નીસર્યા. અને અતર્વિતભાવે અસતર્ક ગિત સેના ઉપર તેઓએ હુમલે કે, આકરિમત હુમલાથી શિશદીય રજપુતે ભય પામ્યા. અને પલાયન કરી ગયા. પિતાની સેનામાં મેટે લેભભાળી ચિતડપતિ રાત્રીના અંધકારમાં પોતાના પુરમાં પલાયન કરી ગયે. હામુ મનમાંતંગની જેમ શિશદીય સેનાને મથિત કરવા લાગ્યું. તે રાણાની શોધમાં અહીં તહીં ભમવા લાગે. રાણે હાથ પડયે નહિ. છેવટે કુલ હૃદયે પિતાના શહેરમાં આવ્યું.
રાણે અવનત મુખે પિતાના નગરમાં પલાયન કરી ગયે. થોડા હાર રજપુતથી પરાજય પામવાથી તેના ક્ષોભની સીમા રહી નહિ. તેણે પ્રતિજ્ઞા કરી જે “બુંદી ન છતું ત્યાં સુધી પાણી પીવું નહિ એ કઠેર પ્રતિજ્ઞા વચન ચારે તરફ પ્રચારિત થયું. બુંદી મેવાડ થકી તીસ કોશ દૂર હતું. જેની રક્ષા મહાવીર પુરૂષે કરતા હતા. એટલા બધે દુરે જઈ મહાવીરે ઉપર જય મેળવી તેને હરા વવાનું કામ મુશ્કેલ હતું. જેથી રાણાની પ્રતિજ્ઞા પળાય તેવું નહોતું. રજપુત રાજાઓની પ્રતિજ્ઞા પવિત્ર ગણાય છે, તે પ્રતિજ્ઞાને અવસ્ય પાળે છે, ખરી બુંદી ઉપર જય મેળવવો અસંભવિત હતા. એટલે કે ખોટી બુંદી બનાવી તેના ઉપર ય મેળવવાનું તેઓએ નિશ્ચિત કર્યું. થોડા સમયમાં ચિતડ પાસે એક બુંદીનું નિર્માણ થયું, રાણો તે બનાવટની બુંદીને જીતવા સેના સાથે ચાલે. તે સમયે હાર રજપુતનું એક દળ ચિતડપુરીના તાબામાં હતું. તે સેના દળ કુંભસિંહ નામના એક હાર રજપુતના તાબામાં હતું. જે દિવસે ઉપર લખેલી ઘટના ની ગોઠવણ થઈ. કુંભસિંહ તે દિવસે મૃગવા માટે બે હા, શિકાર કરી તે ચિતેડમાં પાછા આવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com