________________
६७४
ટડ રાજસ્થાન. .
ષિને છેદેલે હાથ બતાવ્યું. આ અને કહ્યું “આથી તમે હવે શોક દૂર કરશે”
લંકીરાજ નંદિનીએ સોનાના કડાથી પોતાના પિતાને બા ઓળખે. તે જોઈ તેનું હૃદય પુષ્કળ શેકથી પીડિત થયું. શેકનાઉપર વળી બીજા શેકને ઉશ્વાસ ચાલ્યા. ત્યારે તેણે પિતાના ભાઈને કેટલીક વાત લખી મેકલી જે “ તમે જે તમારા બાપના મૃત્યુને બદલે નહિ જો તે તમારું નામ સોલંકી વંશમાં કલંકિત રહેશે ” એટલું લખી સતી ચિતાનળમાં બળી મુ. પત્ર યથાકાળે શોલંકી રાજ કુમારના હાથમાં આવ્યું. પત્ર વાંચતાં તેનું મસ્તક દુર્ણિત થયું. દારૂણ પ્રબોધ પિપાસા તેના હૃદયમાં જાગી ઉઠી, પણ તે પ્રચંડ પ્રવૃત્તિનું પરિતૃપ્તિ વિધાન કરવામાં પોતાને અસમર્થ જાણી તે એક પાષાણ સંભ ઉપર માથુ ભટકાવી મરણ પામ્યા.
નાપુજીના ત્રણ પુત્ર હતા. હામુજી, નરંગ, અને ખુરદ, નરંગના પુત્ર નરંગપતા અને ખુરદના પુત્રો ખુરદહાર નામે પરિચિત થયા. પિતાના મૃત્યુઉપર હામુ સંવત્ ૧૪૪૦ માં ૨ (હાસને બેઠે.
દુધર્ષ અલ્લાઉદીને ચિતોડને વંસ કરી, ગિલહેટ કુળના હૃદયમાં જેમેટો આઘાત મારી દીધે તે આઘાતથી ચિતેડનું ઘણું કરી સઘળું બળ નાશ પામ્યું. ચિતેડ કંગાલ માત્ર રહ્યું. પણ કાળક્રમે ચિતોડે આજ માથું ઉપાડયું. ચિતડના અધિપતિએ પિતાનું પૂર્વ બળ મેળવી. તે વિષમ આઘાતનો બદલો લેવા સંકલ્પ કર્યો. તે સમયે ગંભીર રાજનીતિજ્ઞ રાણે લાક્ષ મેવાડના સિંહાસને બેઠે હતે, રાજ્યાસને બેથી તેણે સહુથી પહેલાં રાજ્યના સામતનું દમન કરવાનું કામ હાથમાં લીધું.
ચિતોડના ગયા વિપ્લવમાં ગિલહોટ કુળના બળને લય જેઈ જે સઘળી સામતે સુગ મેળવી ચિતડની અધીનતા શંખલા તેડી સ્વતંત્ર થઈ ગયા હતા તે સામંત ઉપરજ રાણુને રાષવહિ પડે, તે સઘળા સામતેની સાથે હારરાજ પણ વિદ્રોહી થયે હતે. એમ ગણાયું. આ ક્ષણે રાણે તેઓનું દમન કરવા પ્રવૃત્ત થયે. થોડા સમયમાં હામુને ચિતેડમાં રાણાએ બલા. હાર રાજે કાંઈ પણ વાંધો લીધા વિના ચિતોડમાં આવી રાણાને પૂજોપચાર આપે. રાણ પાસેથી રાજતિલક ગ્રહણ કરવા તે સંમત થયે. પણ સામંતની જેમ તેની પરિચય હમેશ કરવાને સંમત થયે નહિ. રાણાની તેથી તૃપ્તિ થઈ નહિ, રાણાએ પ્રતિજ્ઞા કરી જે હારવંશને પરાધિનતા સૂત્રે બાંધી. દેવું. તે પ્રતિજ્ઞા પાલન કરવામાં તે કદી આળસુ થયે નહિ, તેણે છેવટે હામુને ભય દેખાડી કહેવરાવી કહ્યું. “ તાડની અધિનતા સ્વીકારો નહિ તે દેવાને વંશ સમલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com