________________
ટડ રાજસ્થાન,
જે દિવસ દુવૃત્ત માહમુદ મરૂભૂમિના અંદર થઇ કુચ કરી ચાલે તે દિવસે તેને યુદ્ધાભિયાનને છેવટનો દિવસ તે પાખંડ યવન વીરે પિતાની વિજચીની સેના લઈ અજમેર ઉપર હુમલો કર્યો. અજમેરને અધિપતિ તે સમયે પિતાની રક્ષા માટે પલાયન કરી ગયે. મુસલમાનેએ નગરને અને તેની ચાર પડખેના ગામે લુટી લીધા. પણ દુર્જય ગડબીટલી નામના કીલ્લામાં મુસલમાનનું આક્રમણ પ્રતિરૂદ્ધ થયું. મહમુદ ત્યાં દળિત વિવાસિત અને આહત થશે. તે નાંદોલ તરફ પલાયન કરી ગયે. પણ તેની કૃર પ્રકૃતિ દૂર થઇ નહિ. હીંદુએને સર્વનાશ કરવા તે સુગ જેતે હતે, નાંદેલમાં પેઠે કે તેણે તે નગરને ધ્વંસ કર્યો. તેના કઠોર અત્યારે હીંદુઓ અચાત્યંત પીડિત થયાં તેઓએ એકતાસૂત્રે બંધાઈ તે વૈરીનું દમન કરવાનું મુકરર કર્યું. - હીંદુ મુસલમાનના અઘોર સંઘર્ષ કાળે ચેહાણ વીર વિશાળદેવ ઉત્પન્ન થયે તેના વિરત્વના વર્ણનમાં મહા કવીચંદ બારોટે પિતાના મહાકાવ્યને એક સર્ગ ભયે છે. દુધર્ષ યવન વીરનું દમન કરવા એક મત થઈ રજપુત રાજાઓએ વરવર વિશાળદેવને પ્રધાન સેનાપતિ બનાવે, એક માત્ર પાટણને ચાલુકય રાજા સિવાય સઘળા રજપુત રાજાઓ એ યુદ્ધમાં ઉતર્યા હતા. સઘળાએ. વીર વર વિશાળદેવના વાવટા નીચે એકઠા થઈ યવનના ઉપર લડાઈમાં ચાલ્યા. એ રજપુત સેનાનું વર્ણન મહા કવિ ચંદ બારોટે યુક્ત રીતથી કરેલું છે ટુંકામાં માણેકરાય અને પૃથ્વીરાજની વચ્ચે ચડાણ કુળમાં વિશાળદેવ શિવાય બીજો કઈ રાજા વીર થઈ પેદા થયેલ નથી.
- દિલ્લી નગરમાં ફરોજશાહના મહેલમાં મધ્ય સ્થળે પ્રસિદ્ધ જે જયસ્ત ભ રેપિત હિતે તેના પાષાણુ કુળક ઉપર એક ફેક માલુમ પડે છે. મહારાજ વિશાળદેવનું નામ તે શિલાલિપિના શિરેભાગે અંકિત છે. સંવત્ ૧૨૨૦ના વૈશાક શુદ પામે એ સિલાકુળક ખેદિત થયું. પ્રતિય ચોહાણ તિલક શાકે ભરી પૃથ્વીરાજના પૂર્વ પુરૂષ તરીકે મહારાજ વિશાળદેવને તે કુળમાં ગણે છે. ચોહાણુકુળ પુંગવ મહારાજ પૃથ્વીરાજે સંવત્ ૧રરમાં દિલ્હીમાં રાજ્ય કર્યું. અને સંવત્ ૧૨૪હ્મા તે શાહબુદ્ધનના હાથમાં પડયે, સંવત્ ૧૦૬૬ અને સંવત્ ૧૧૨૦ના મધ્ય ભાગમાં વિશાળદેવ અજમેરના સિંહાસને હતું. તેણે પિતાના પરાક્રમના સહાયે આયવર્તમાંથી યવને કાઢી મુકયા હતા. વિશાળદેવ દિલ્લીના લુઆર રાજ જયપાળને, ગુર્જરપતિ દુર્લભ અને ભીમને, ધારાપતિ ભેજ વ ઉદયાદિત્યને અને મેવાડના પદ્ધસિંહ અને તેજસિંહને સમસામયિક હતું. તે મહમદ ગજનીની ચોથી પેઢીએ થયેલા મદદની વિરૂધે તે મોટી સેના લઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com