________________
મારવાડ-બુંદી. વ્યર્થ કરી દેવા તેણે તેના ભાઈને તેઓની વિરૂધ્ધ મોકલ. ઉમાગત પાંચ માસ યુદ્ધ ચાલ્યું. યુદ્ધમાં હીંદુઓ હાય. પણ શીતકાળ ફરી આજે એટલે તેઓ નવું બળ મેળવી તૈયાર થયા, પેશાવર અને કમનના મધ્યસ્થળે બન્ને દળ એકઠાં થયાં, તેમાં જયલક્ષ્મી કોઈની અંકશાયિની થઈ નહિ.”
પિતાનું રાજ્ય છોડી એ સઘળા દૂર પ્રદેશમાં અજમેરાધિપતિ પ્લે સાથે લડવા ગયે હતો કે નહિ તે બાબત ભટ્ટ ગ્રંથમાં નથી, હામીરાસામાં વર્ણિત છે જે હર્ષ રાજના મૃત્યુ પછી કુજગનદેવ નામનો એક શક્ષ અજમેરના સિંહાસને બેઠા હતા. કુજગનદેવની રાજ્ય સીમા ભૂટન સુધી વિસ્તૃત હતી, તેણે યુદ્ધમાં નારસદદીનને પરાજીત કર્યો. તેની પાસેથી બાર ઘેડા લઈ લીધા. હીંદુ વૈરી મહામદને બાપ શબક્તગીનજ નાસરૂદદીન નામે પ્રસિદ્ધ હતા.
હર્ષ રાજ પછી કેટલીટ પેઢીએ વિખ્યાત વિશાળદેવ અજમેરના સિહાસને બેઠે. હષરાજ અને વિશાળદેવના મય કાળમાં જે કેટલાક રાજાઓએ હિાણું કુળમાં પિદા થઈ શાસન દંડ ચલાવતા હતા, તે સઘળા વિશેષ પ્રસિદ્ધ નથી. તેઓ સઘળા સ્વદેશ રક્ષાર્થે મુસલમાન વિરૂધે ઉતર્યા હતા, હાર કુળના ભટ ગ્રંથમાં લખેલ છે જે વિશાળદેવના પિતાનું નામ ધર્મગજ હતું પણ જયત્રાની બનાવેલી તાલિકામાં તેનું નામ વિનળદેવ છે. એ વિનળદેવના રાજ્ય કાળમાં મહમદે છેલી વાર ભારત વર્ષ ઉપર હલે કર્યો હતે વિશાળદેવના વીર પિતાએ મુસલમાનને તે હુમલો મોટી બહાદુરીથી અટકાવ્યું. અને તેઓને અજમેર થકી કહાડી મુકયા. એ મોટા કર્મમાં વિનળદેવે પોતાનું જીવન ખોયું એક ચેહણ વીરની જીવની જોવાનું આવશ્યક્તા ભરેલું છે. જેનું નામ ગેગા હતું.
જે દિવસે દુધર્ષ માહમુદ પિતાના પ્રચંડ વયનળે ભારતવર્ષના પશ્ચિમ ભાગને બાળી દઈ પંજાબ પ્રદેશમાં પેઠે, તે દિવસે વિરવર ગંગાએ તેના તેજથી મુસલમાનોને પ્રતિરોધ કરવા લેક વિસ્મયકર બળ બહાર પાડયું. તેથી તેનું નામ રજપુત સમાજમાં પ્રાતઃસ્મરણીય થયું. તેને પવિત્ર વંશ ચેહાણને આ દશ થયે. વિરવર ગગો વાચનામના એક પ્રસિદ્ધ રાજાના ઓરશે જ હતે. સઘળો જંગલ દેશ તેના કબજામાં હતો. તેની રાજધાનીનું નામ મિહિર તે શતલજ નદીનાતીરે સ્થાપિત હતું, યવનાકમણમાંથી તે રાજધાનીનું રક્ષણ કરવા વિરવર ગોગા પિતાના ૪૫ પુત્ર સાથે અને ૬૦ ભત્રીજાઓ સાથે રણ ક્ષેત્રમાં ઉતયે. રણક્ષેત્રમાં તે સઘળાએ પ્રાણ ખોયા. વિરવર ગોગાએ સ્વદેશના માટે જે આત્મત્યાગ કરી બતાવ્યું તેથી કરી તેનું નામ સ્વદેશ પ્રેમિક સન્યાસીઓમાં ઉંચા આસને જઈ બેઠું છે. આજ પણ છત્રીશ ર (કુળે તેની પૂજા કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com