________________
મારવાડ—ખુદી.
૬૬૩
શુન્ય
સઘળું એશીયા કપવા લાગ્યું. સઘળાએ પોતપાતાના બાપદાદાના ધર્મને અભ્યાહત રાખવા ચેષ્ટા કરવા લાગ્યા. એ મુસલમાન ધર્મ પ્રચારકેાના ધર્માનુગત ભારતવમાં પેઠા. રાષનઅલી ધર્મપ્રચારક થઈ ભારતવર્ષમાં આણ્યે. એકવાર તે મહાત્મા અજમેરના એક સ્થળે બેસી મહમદના ધર્મસૂત્રની વ્યાખ્યા કરતા હતા એટલામાં એક ગોવાળ માખણ લઇ રાજદરબારમાં જતા હતા. રાષનઅલીએ તે માખણ માગ્યું અને તે તે માખણના પાત્રને અડકયા. મ્લેચ્છના સ્પર્ષે તે પાત્ર કલંકિત થયેલ હોઈ દૂર ફૂંકાયુ. થોડા સમયમાં તે સમાચાર રાજાના પહેાંચ્યા. રાજા એ ક્રોધ પામી તે દાંભિક મુસલમાનની આંગળી છેદી નાખવા આજ્ઞા આપી. તે મુસલમાનની આંગળી કાપી. કપાયેલ આંગળી માર્ગે ઉડી મકકામાં ગઇ ત્યાં જઇ તેણે રજપુત મૂર્તિપૂજક રાજાના અત્યાચારની વાત રાજા પાસે કહી. મુસલમાન રાજાએ તે વાતના બદલા લેવા એક સેના તૈયાર કરી ઘેાડા વેચનારના રૂપમાં તે સેના હિંદુસ્તાનમાં આવી. અજમેરની પાસે તેએએ તેઓનુ રૂપ પ્રકાશ્યું તેએાએ અતિ ભાવે રાજા દુલારાય અને તેના પુત્ર ઉપર હુમલો કર્યાં. ગડબીટલી તેઓના હાથમાં પડયું. દુલારાય અસુર લોકથી હણાયા તેને એકમાત્ર સાત વર્ષના પુત્ર લેટ કીલ્લામાં ખેલતા હતા. તેના ઉપર પણ શત્રુઓ પડયા અને તેને સંહાર કર્યાં, અજય કીલ્લા મુસલમાન લોકોએ કબજે કર્યાં, લોટના કાકા માણેકરાય સંવત્ ૭૪૧ માં પલાયન કરી ગયા. પણ જ્યાં તે ગયે ત્યાં તે નિશ્ચિંત રહી શકયા નહિ. જ્યાન્મત યવના તેની વાંસે પડયા. માણેકરાયે વિષમ વિપદમાં પડી ચેહાણ કુળની અધિષ્ઠાત્રી દેવીનું શરણ લીધું. દેવીએ દર્શન દઇ તેને અભયદાન આપ્યું અને કહ્યું ! “ માણેક ! તું ભય ખા નહિ. હું જ્યાં ઉભી છું ત્યાંથી આરંભ કરી આજકાની અંદર તુ ઘેાડા સ્વાર થઇ જેટલી જમીનનું પ્રદક્ષિણા કરીશ તેટલી જમીનમાં તારૂ રાજ્ય થાશેજ ” પણ જો જે આસ્થળે ફરી આવવાના પૂર્વે કદી પણ પવાદ ભાગે દષ્ટિ કરવી નહિ ભગવતીના વાકયે આવાચિન થઈ માણેકરાયે પેાતાના ઘેાડાચલાવ્યે પણ ભગવતીએ જે પ્રતિષેધ વચન કહેલ હતાં તેને ભુલી ગયા. ઘોડાને ઘણા દૂર સુધી ચલાવ્યેા. છેવટે તેણે પવાદભાગે નજર કરી દેવી અંતતિ થઈ અને તે સમરત પ્રદેશ કાલવણે પ્રરિત થયેા. માણેાયે તે જળ રાશિનું નામ ભગવતીશાકુંભરીના નામે શભર હૃદ રાખ્યું.
((
મુસલમાનોએ અજમેરને કબજો કર્યો ખરા પણ તે તેના હાથમાં ઘણા દિવસ રહ્યું નહિ. ચાહાણુરાજ માણેકરાયે થેાડા દિવસમાં સેના સંગ્રહ કર્યો તેણે મુસલમાનોને અજમેરમાંથી દૂર કર્યાં. તે એક ઉપયુકત રાજા હતા. માણેરાય ઔદિચ ચૈાહાણને આદિ પુરૂષ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com