________________
મારવાડ—ખુંદી.
૬૬૧
પુરીહાર પડયું. તે દ્વારરક્ષકરૂપે નિયાજીત થયા. દેવતાઓએ તેને મરૂભૂમિનાં સ્થળા આપ્યાં.
ચેાથા વીર વિષ્ણુથી સરજાયે તે મૂર્તિ ભગવાનના સરખી હતી. તેના ચાર હાથ હતા, પ્રત્યેક હાથમાં એક એક અસ્ર હતું. દેવતાઓએ તેનું નામ ચતુર્ભુજ ચૈાહાણુ રાખ્યુ, અને મદાવતી નગરી તેના હાથમાં સાંપી,દ્વાપરયુગે તેનુ નામ ગડમડલ હતું.
દૈત્યલોક તે સઘળાં કા જોતા હતા. તે સમયે તેઓના સેનાપતિ અગ્નિકુડ પાસે ઉભા હતા. પુનર્જીવન જ્યાપાર પુરા થયા કે વીર પુરૂષો દૈત્યના વિરૂધ્ધ ઉતર્યાં. ઘેાડા સમયમાં એક ભયકર યુદ્ધ થયુ. દાનવાનુ શેણુત ધરાતળે પડતુ હતું. તેમાંથી નવા નવા દાનવો પેદા થતા હતા. તાપણુ દાવાના પરાભવ થયા. અને તેમ થવાથી અનિષ્ટ કમ થયું.
દૈત્ય કુળના નાશ થયા. દેવ કુળના આનંદ વધ્યા. સ્વર્ગમાંથી અમૃતની વૃષ્ટિ થઈ.
મહાકવિ ચંદખારોટે કહેલ છે જે છત્રીશ રાજ કુળમાં અગ્નિકુળ શ્રેષ્ઠ.
સનાતન હિંદુ ધર્મના રક્ષણ માટે અને ભારતભ્રમીના બચાવ માટે દાનવાને સહાર કરી ઉત્તમ ધ સ્થાપવા દેવતા અને બ્રહ્મણાએ કય! સમયે એ અગ્નિના વીર પેદા કયે તેનું કાંઇ નિશ્ચિત થાતું નથી. પ્રધાન પ્રધાન ભાટ ગ્રંથામાં લખેલ છે જે ત્રેતાકુળમાં એ મોટુ કામ બનેલ છે. પણ ત વાત કેટલી સાચીછે તેને નિશ્ચય અમારાથી થાય તેવું નથી. વળી ભટ લાકે જે અણુહુલ ચાહાણ અને મકાવતીના પ્રતિષ્ઠાતાના વચ્ચે મહાભારતાક્ત શાલવ રાજાને સ્થાપન કરેછે તે વાત લઇ વાદાનુવાદ કરવાનું આ સ્થળે ચુકત નથી, શાથી તે સઘળાં વિવરણુ એટલી બધી કલ્પના જાળે છવાયેલ છે તેમાંથી સત્યતાના આધિષ્કાર કરવા બહુ દુષ્કર છે.
અગ્નિ કુળના વિસ્તૃત વિવરણ કરવામાં પ્રવૃત્ત થયા અગાઉ આપણે તે કુળનાં સંભવ વૃતાંતની આલેચના કરવી યોગ્ય છે. તે ચાર વીરા ઘરાના પુત ળાથકી પેદા થયા કે કેમ. તે વાત જોવાની આવસ્યક્તા છે. તેના સંભવની એવી વાત ચાલેછે જે બ્રાહ્મણેાએ મ્લેચ્છગ્રાસથકી સનાતન હિંદુ ધર્મને બચાવવા માટે ભારતવર્ષીય કાઈ આદિમ જાતિના વારની મદદ લીધી હોય એમ લાગેછે. ચાર
અગ્નિ કુળમાં ચાહાણુના કુળે સઘળા કરતાં વિશેષ માધાન્ય મેળળ્યું પણ પ્રમાર રજપુતાના પ્રતાપ શ્રેષ્ઠ ગણાયા. જે દિવસે પ્રમારના ગારવ રવિ મધ્યાન્હ ગગનમાં હતા તે દિવસે ચાહાણુના મભાવયેાતિ અસ્તમિત હતા અને વળી જો મહાકવિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com