________________
ટડ રાજસ્થાન.
ક્ષત્રિઓએ પિતે ભટ છે એમ જાહેર કર્યું. કોઈ કોઈ ક્ષત્રિય સ્ત્રીને વેશધરી આત્મજીવન રક્ષા કરવા લાગ્યા. એ પ્રમાણે કેટલાક રજપુતો રક્ષણ પામ્યા. છેવટે બ્રાહ્મણોના હાથમાં રાજ્ય અપાયુ, પરશુરામના પિતાને મુંડરછેદ કરી નમદાતટે રહેલ માહેષ્મની નગરીના બળદપિત અધિપતિએ જે અધમ સંચય કે તેથી બ્રશુરામે છેવટનીવાર ક્ષત્રિઓને સંહાર કર્યો.
શાપ કે આશિર્વાદ બ્રાહ્મણનું પ્રધાનબળ એટલેકે બ્રાહ્મણના ભુજબળના અભાવે દેશમાં વિશૃંખલા થઈ ગઈ અજ્ઞાનાંધતા અને અવિસવાસ દેશમાં ફેલાઈ ગયા. દૈત્ય દાનવને અત્યાચાર વધે, પવિત્ર ગ્રંથ વીગેરે પદદલિત થયા. અને પ્રજાને દુત દાનવના અત્યાચારથી પલાયન કરી કોઈ સ્થળે આશ્રય મળે નહિ. એ સંકટકાળે ભગવાનના આયુધ ગુરૂ વિશ્વામિત્રે ક્ષત્રિયકુળને જીવિત રાખવા વિચાર કર્યો. ધર્મ તિગ્ય મુનિ અને ષિના વારસોને માટે તેણે અબુદાચળને પસંદ કર્યો, દાનવના અત્યાચારથી પીડીત થઈ અબુદાચળના તપસ્વીઓ પોતાના મનની વેદના જાહેર કરવા માટે ક્ષીરદધિમાં ભગવાન વિષ્ણુ પાસે ગયા. ત્યાં નારાયણ અનંત શય્યામાં સુતા હતા. ત્યારે તેણે ક્ષત્રિયકુળ ફરી જીવિત કરવાને આદેશ કર્યો. ત્યારપછી તેઓએ બ્રહ્મા વિષ, ઇંદ્ર, રુદ્ર, વગેરે દેવતા સાથે અબુદાચળ ઉપર આવ્યા. ગગાજળદ્વારાએ અધિકુંડ પવિત્ર કર્યો. અવસ્તુતિને પાઠ થયે છેવટે જુદી જુદી જાતના તર્ક વિતર્ક ક્યા પછી તેઓએ નિશ્ચય કર્યો. જે ઈંદ્ર પુનર્જનનક્રિયા સ્વીકાર કરે, ત્યારપછી દેવરાજ પુરંદરે દુવા તૃણનું પુતળું બનાવી તેને અગ્નિકુંડમાં નાંખ્યું, એટલામાં સંજીવની મંત્ર ભણુ કે તરત તે પાળક રાશિમાંથી ધીરેધીરે એક મૂતિ ઉઠી. તેનાં દક્ષિણ હાથમાં ગદા હતી મુખમાં માર ? માર ! માર! એવા શબ્દને અવાજ હતે. દેવતાઓએ તેનું નામ પ્રમાર રાખ્યું. અને આબુધારા અને ઉજજયનીને તેના હાથમાં સેંપ્યાં.
ત્યારપછી તેઓએ બ્રહ્માને પોતાના અંશમાંથી એક વીરની સુષ્ટિ કરવા પ્રાર્થના કરી, ભગવાન પિતામહે એક પ્રતિમા બનાવી અગ્નિકુંડમાં ફેંકી, એટલામાં અગ્નિમાંથી એક મૂતિ નીકળી, તેના એક હાથમાં ખડગ, બીજા હાથમાં વેદ અને ગળામાં રૂદ્રાક્ષ હતી. યજ્ઞસૂત્ર હતું. તેનું નામ ચુલક કે સોલંકી કહેવાયું. તેને હાથમાં અણહીલવાડ પાટણ સોંપ્યું.
રૂદ્દે એક ત્રીજા વીરની સુષ્ટિ કરી તેણે બનાવેલા પુતળાને ગંગાજળથી સીંચ્યું, ત્યારપછી એકતંત્રને પાઠ કરતાં એક કાળે ધનુર્ધર ઉભે થયે, દેએ તેને દૈત્યના યુદ્ધમાં મેક. પણ યુદ્ધયાત્રા સમયે તેને પગ ખસવાથી તેનું નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com