________________
૬પ૮
ટોડ રાજસ્થાન.
આજ ભૂટનની અવસ્થા કેવળ શોચનીય છે. તે સ્થળે માત્ર કેટલીક ગૃપડીઓ જોવામાં આવે છે, મરૂભૂમિના સઘળા પુરાતન ચિન્હો તે સ્થળે જોવામાં આવે છે.
- વિકાનેરને સંક્ષિપ્ત ઇતિહાસ આ સ્થળે સમાપ્ત થયે. વીકાનેરના પ્રદેશમાં કેટલાક સમૃદ્ધ શહેર હતાં તેને વંચાવશેષ હજી માલુમ પડે છે. તે વાવશેષવાળાં નગર કુલરા અને મારોટ વિશેષ પ્રસિદ્ધ છે. જૈત લોકોની શંકશીર્ષ વર્ણમાળામાં કેતરાયેલ શિલાલિપિઓએ વસાવશેષવાળા સ્થાન થકી હાલ નીકળે છે. ટોડ સાહેબને મરૂભૂમિના લહુવા નગરમાંથી એક શિલાલિપિ મળી છે. તે નગર ઘણું કરી નવ વર્ષથી ધ્વસાવશેષવાળી હાલતમાં આવી ગયું છે કુલ પ્રસિદ્ધ લાલ ફુલાનીની આવાસ ભૂમિ, એ વીરની વીરતાનું વિવરણ આપણે અગાઉ લખી ગયા. અણહીલવાડને સિદ્ધરાજ જયસિંહ અને ધારા નારીને ઉદયાદિતા લાક્ષ કુલાનીના સમસામયિક હતા.
Mદ
કરી છે!)
છે
.
ES
S
આજે આ
i
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com