________________
દિ૫૬
ટોડ રાજસ્થાન.
પ્રાધાન્ય મેળવ્યું, જે દિવસે જેરા શાહબુદીને સ્કુલ કપાળે ભારતવર્ષને રાજમુકટ ધારણ કર્યો ત્યારથી બાર વર્ષ પછી ઇ. સ. ૧૨૦૫ માં તેના ઉત્તરાધિકારી કુતબુદીને જીત લેકના આક્રમણમાંથી હાંસી નગરની રક્ષા કરવા જીતની સામે યુદ્ધ યાત્રા કરી. પ્રસિદ્ધ ફિરોજશાહની ઉપયુક્ત ઉત્તરાધિકારિણિ રીજીયા બેગમે રાજસ્થૂત હોઈ તે જીતેલોકોની પાસે આશ્રય લીધો હતો. જીત લે કે તેના રાજેદ્વાર માટે તેને મોખરે રાખી રાછાપહારકની વિરૂધ્ધ ઉતયા, તે કઠેર ઉદ્યમથી વીર નારી રીજીયાબેગમનું મરણ થયું. તૈમુરની આત્મજીવનીમાં લખેલ છે જે “ તેણે ભૂટાનેરના રાજ્ય ઉપર હુમલો કર્યો અને ત્યાંના એક છત નામના દસ્ય સંપ્રદાયને સંહાર કર્યો. ' એ વ્યાપાર ઈ. સ. ૧૩૯૭માં બન્યું. ભૂટનેરના જીત અને ભટ્ટ એટલા બધા પરસ્પર સંશ્રિત થઈ પડયા હતા કે તેમાંથી કેણ જીત અને કણ ભટ એમ ઓળખાવવું મુશ્કેલ હતુ.
શાકતીય વીર તૈમુરના અભિયાન પછી થોડા સમય ઉપર ભલોકે મારેટ અને કલરામાંથી બહાર નીકળી પિતાના દળપતિ વીરસિંહ સાથે ભૂટનેરમાં ઉપની વિદ થયા. તે કાળે તે નગર એક મુસલમાનના કબજામાં હતું. તે મુસલમાન તૈમુરના તાબાને કે દીલીવરના તાબાને કર્મચારી હતા. તેનું કોઈ નિશ્ચિતપણું નથી. ઘણું કરીને તે તૈમુરના તાબાને કર્મચારી હતો. તેનું નામ ચીગાટખાં હતું. એ ચીગાટખએ છત પાસેથી ભૂટનેર લઈ લીધું. કમે એક વિસ્તૃત પ્રદેશ તેના કબજામાં આવી ગયો. ત્યારપછી ભક્ટિ લોકોએ તે પ્રદેશ તેની પાસેથી લઈ લીધે. તે સમયથી તે શમાચ્ય સમય સુધી તે પ્રદેશમાં તેર અધિપતિ થઈ ગયા.
સત્તાવીશ વર્ષ રાજ્ય કરી વીરસિંહ પલેકવાસી થશે. તેના પછી તેનો દીકરો ભીરૂ ભૂટનરની ગાદીએ બેઠે. તે સમયે ચીગાટના પુત્રોએ દિલ્લીશ્વર પાસે મદદ માગી, તે બને પુત્રોએ દિલ્લીશ્વરની સેના લઈ ભૂટર ઉપર હુમલો કર્યો. પહેલા હુમલામાં તેઓ વ્યર્થ મનોરથ થઈને. પણ તેઓ કાર્યક્ષેત્રમાંથી ખસી નીકળ્યા નહિ. નવું લશ્કર લઈ તેઓએ ભુટર ઉપર હમલો કર્યો. તે સમયે પણ તેઓને ઉદદેશ સફળ થયે નહિ. તેઓ પરાજીત થઈ વિષમ નુકશાન ભેગવી પલાયન કરી ગયા. થોડા સમયમાં વળી એક બીજા યવન રસેનાએ દેખાવ દીધો. ભૂટર ઉપર હુમલે થયો. બન્ને દળ વચ્ચે ઘેર યુદ્ધ થયું. ભૂટાનેર શત્રુના હાથમાં આવ્યું. ભીરસિંહે સંધિ સૂચક ટ્વેત પતાકા ઉંચી કરી. યુદ્ધ બંધ રહ્યું. યવનોએ બે પ્રસ્તાવ મુક્યા. ઇસ્લામ ધર્મના દીક્ષિત થવાને અને રાજાના હાથમાં ભીરસિંહની પુત્રીને આપવાનો ભીરૂસિંહ પ્રથમ પ્રસ્તાવમાં સંમત થયે, તે દીવસથી તે પદચૂત ભટ્ટીઓ ભટ્ટીનમાથી ઓળખાયા. ભીરૂસિંહના નીચેના છ રાજાના નામ જોવામાં આવતાં નથી. ભીરૂસિંહ પછી સાતમી પેઢીએ રાજા દલીચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com