________________
તૃતીય અધ્યાય.
ભૂટર-ભૂટરના જીતેની ઐતિહાસિક પ્રસિદ્ધિ. વીરસિંહનું અભિગમન. ભીરને આ ભિષેક. તેનું ઇસ્લામ ધર્માવલંબન. રાવલી.. હુસેનખાં. હુસેન મહમદ. ઇમામમહમદ. અને બહાદુરખાં. જાબનાખાં દેશની અવસ્થા. ભૂટનેરની પ્રાચીન અટ્ટાળિકા.
જે ભૂટનેર આજ વાંકાનેરનું પ્રધાન અંગ. તે ભૂટાનેર એક સમયે એવું સમૃદ્ધ અને આબાદ હતું કે તેને જેવા અનેક ભૂપાળને જીગીષાવૃત્તિ ઉદય પામી હતી અને અનેક સાહસિક રાજાએ, તે દેશને જય કરવા આવતાં, તેના અધિપતિના પ્રચંડ પરાક્રમે પરાજય પામ્યા હતા. જેમાં પરાજય પામી નત મુખે પલાયન કરી ગયા હતા. ભટ્ટના ગ્રંથથી માલુમ પડે છે જે ભઠ્ઠી લે કે આવી તે પ્રદેશમાં ઉપનિવિષ્ટ થયા હતા. પણ ભઠ્ઠી વાસ સાથે ભૂટનેરને કઈ સંબંધ નહે. ભાટને આપેલા પ્રદેશથી તે પ્રદેશના અધિપતિઓને ઉપાધિ ભટ્ટી થયે. મરૂસ્થળીને સઘળા ઉત્તર પ્રદેશમાં રહેતા અધિવાસીઓ નેરનામે કહેવાતા હતા, એટલે કે તે ભટ્ટ શબ્દની સાથે નેર શબ્દ જોડાઈ જવાથી સુધીર શબ્દની સૃષ્ટિ થઈ ઉત્તમ મરૂભૂમિ એ વિચિત્ર નામથી ઘણા કાળભટ્ટ પરિચિત રહી, છેવટે જ્યારે કેટલાટ ભઠ્ઠી લેક ઈસ્લામ ધર્મમાં દીક્ષિત થયા ત્યારથી તેઓ ભાટ શબ્દના બદલે ભૂટ શબ્દ વ્યવહાર કરવા લાગ્યા. તેજ ભટનેર શબ્દની વ્યુતપત્તિ
ભૂટનેરને ઘણો ખરે ભાગ હાલ સ્મશાન જે થઈ ગયું છે, પણ એક વાર ભૂટની સમૃદ્ધ અને ગૌરવાત્વિત્ત હતું તેનું પ્રમાણ તે સ્મશાન જેવો ભાગ કહી આપે છે. મધ્ય એશીયામાંથી ભારતવર્ષમાં પેસવામાં જે માર્ગથી આવવું થાય છે તે માર્ગની ઉપજ ભૂટનેર સંસ્થિત-દુકામાં પશ્ચિમ દેશથી આવેલા સઘળા યવન આક્રમક તે ભારતવર્ષમાં આવતાં ભૂટનેરને સ્પર્ષ કરે પડતે હજ એથી કરીને ભૂટનેરનું નામ ઘણું કરી પ્રાચીન ઇતિહાસમાં મળી આવે છે મહમદ ગીજનીના અભિગમન કાળે જે સઘળા જીતેએ તેના સૈનિકે ઉપર અત્યાચાર કર્યો હતે તે તેની જીવની જતાં માલુમ પડે છે જે તેઓ તે કાળની પૂવે પ્રચંડ પ્રદેશમાં અને મરૂભુમિમાં ઉપનિવિષ્ટ થયા અને વળી જ્યારે રાજસ્થાનના છત્રીશ કુળમાં તેનો ઉલ્લેખ માલુમ પડે છે ત્યારે સ્પષ્ટ પ્રતિતિ જન્મે છે જે તેઓએ તે દુધ ભારત વૈરીના અભ્યત્થાન પૂર્વે અનેક સૈકા ઉપર રાજનૈતિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com