________________
મારવાડ
લાગે. પલાયન કરતા રાઠોડ રાજની વાસેતાં ભુલ જગસિંહ, શિવસિંહને બે “અષ્ટદેવ આપના ઉપર સુપ્રસન્ન, આ ક્ષણે આપ તે સુપ્રસનને ઉપગ કરે. હું કૃષ્ણકુમારીને મેળવવા ઉદયપુરમાં જાઉ તે ગંતવ્ય માર્ગે ચાલે, શિવસિંહ મેરતાનગરમાં ત્રણ દિવસ રહેશે. તેની પ્રતિશે ધ પિપાસા અનેક દરજે કમ થઈ પી. આ પિકણ સરદારને આનંદની હદ રહી લહિ તે આમદઉલ્લાસના સમયમાં પંકુલની હકીકતને ભુલી ગયે. માનસિંહજીવત હતા તો ધકુલ મારવાડના સિંહાસને બેસી શકત નહિ, તેને પ્રતિદ્રી માનસિંહ આત્મરક્ષાર્થે દૂર નીકળી ગયું હતું, તે વેધપુરમાં જઈ આશ્રય લેશે એમ શિવસિંહે પ્રથમથી સ્વર્યું નહોતું. તેણે જાયું હતું, જે માનસિંહ ઝાલરમાં પલાયન કરી જાશે, એ ધુરણાથી તેણે મેરતક્ષેત્રમાં ત્રણ દિવસ ગાળ્યા, હુંકામાં તેનું ભાષી દર્શન સફળ થયું. ઝાલેરમાં આશ્રય લેવાના હેતુથી માનસિંહ તે તરફ ગયે. તે વીર, શીલપુરની પાસે પહોંચ્યા હતે. એટલામાં તેની સાથે. આશામી સાનમાં સમજાવી બોલ્ય મહારાજ ! ઝાલેરમાં જવાથી આપદવિના રહેવાશે નહિ, હવે જોધપુર નવશહૂર છે, તે વચને યુક્ત જાણુ માનસિંહ જોધપુરમાં ચાલ્યો ગયે. જોધપુર પહોંચ્યું કે પિતાની રક્ષા માટે તે તૈયારી કરવા લાગે, તેણે પાંચ હઝાર સૈનિકનું એક દળ તૈયાર કર્યું. એ નવી સેના ઉપર તેને સંપૂર્ણ વિશ્વાશહતે તે વિશ્વાસ ઉપર રહી તેણે વિચાર્યું. જે શત્રુના આક્રમણથી હવે રક્ષણ થાશે. માનસિંહ હવે નિર્ભય થઈ શિવસિંહના આક્રમણની પ્રતીક્ષા કરવા લાગ્યા. પિતાના બંધુઓને વ્યવહાર જોઈ તે એટલે બધા તેના ઉપર વિરક્ત થયે હતો. જે તે તેઓના નામ ઉપર હજારે ધિક્કાર દેવા લાગે, તે માટે જ તેણે વિદેશીય સેનાદળની મદદ લીધી. રાઠોડના નામ ઉપર તેની એટલી બધી વૃણ વધી પડી હતી જે જે ચાર રાઠોડ સરદારે તેની સાથે રહેતા હતા, તેઓ વિપદથી પિતાને સમય કહાઢતા હતા : : : : થડા દિવસ પછી યેધપુરને ઘેરો થયા. નગરના રક્ષણ માટે કઈ રહ્યું નહિ સામાન્ય મહેનતથી શત્રુના હાથમાં આવી ગયું. શત્રુઓએ લુટફાટ કરી જોધપુરનું સર્વત્ર હરી લીધું. યોધપુર પછી હીલેડી કબજે કર્યું. ત્યારપછી બીજા કેટલાક કીલ્લા ધકુલના હાથમાં આવ્યા છે. . : : : 25 | બકુલે જે બીજું હસ્તગત કર્યું, તે સઘળું વાંકાનેર રજને આપી દીધું એ રીતે ફલેદી શીવાય સઘળું મારવાડ અપનૃપતિના આધિપત્ય નીચે આવી ગયું. ત્યારપછી તેના બંધુ બાંધ. આનંદથી ઉકુલ્લ થઈ રાજધાની ને લેવા, તૈયાર થવા. તેના મનમાં દઢ વિશ્વાસ હતે જે વેધપુર તેઓના કબજામાં અર્થશે. ત્યારે માસિંહપદધૃત કરી ધ કુલ મારવાંડનું સિંહાસન અપાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com