________________
ટૅડ રાજસ્થાન
હતે. એ મહોપકારને બદલો વાળી આપવા મહારાણી વીર માનસિંહની મદદમાં આવ્ય, માનસિંહને તેના પરમવૈરી શિવસિંહે નિરાશ કર્યો. જગતસિંહ અને શિવસિંહે ધનની લાલચ આપી હેલકરને બુટ-હોલકરને કેટામાંથી તેના બદ. જામાં પુષ્કળ ધન મળ્યું કે
, ' છે એરીને ભાભસિંહનું સૌભાગ્યદ્વાર બંધ થઈ ગયું તેને દલિત કરવા માટે શિવસિંહ અને જગસિંહ તેના નાના દળ ઉપર પડ્યા રાજા માનસિંહ ગંગોળી નામના સ્થળે શત્રુઓની રાહ જોઈ ઉભું હતું. માનસિંહના શકેડ સરદારે જગસિંહને મળી ગયા.
તેપોની ગર્જના થઈ. તોપના ધુમાડાથી રણ સ્થળ છવાઈ ગયું. માત્ર ચાર આશામીઓ સિવાય બધા રાઠોડ સરદારોએ જગસિંહને પક્ષ પકડ. વૃળી રતીગ્ર રજપુત પણ જગસિંહના પક્ષમાં ગયા. માનસિંહ નિર્ભક રહ્યા. તે ચાર સામંત સરદાર સાથે અને બુદીરાજ પ્રેરિત સેના સાથે શત્રુના વિરૂધ્ધ ઉતયે. તેના સાથેના સામંત પણ તેને છોડી ચાલ્યા ગયા. માનસિંહ દારૂણ મને વેદનાથી પીડિત થયે, તે આત્મઘાત કરવાને ઉદ્યોગ કરતા હતા, એટલામાં કયા મન. સરદાર શિવનાથે તેના હાથમાંથી બંદુક લઈ લીધી. માનસિંહ એક હાથી ઉપર બેઠે હતે. શિવનાથે તેને તે હાથી ઉપરથી ઉતારી પિતાના ઘડા ઉપર બેસાયે તેને યુદ્ધ સ્થળમાંથી પલાયન કરવા સલાહ આપી. " - પુશાહની સામેથી યુદ્ધક્ષેત્ર થકી પલાયન કરી જવાનું છે, એ વાત રાઠોડ રાજના હદયને કાળ સાપણની જેમ દંશન કરતી હતી. તેની આંખમાંથી આંસુઓ પડયાં. શિવનાથ તરફ જોઈ તે ભગ્ન હૃદયે બે, કાપુરૂષ માનસિંહ, કચ્છવાહને પીઠ-બતાવી આજા રાડકુળને કલંકિત કર્યું. હવે વિલંબ અવિધેય જાણીને ઘેડાને ચાબુક મારી. રણક્ષેત્રથી ચાલી ગયે. પરેઢીયામાં માનસિંહ એક પર્વતની ખીણમાં થઈ જ', હિતે. બુંદી રાજ અને કુદલખાએ આવી શત્રુઓની સાથે લડવાનું શરૂ કર્યું. એમ કરવાથી શત્રુદળ માનસિંહની વાસે જઈ શકે નહીં. અનેક ક્ષણ અને દળ વચ્ચે યુદ્ધ ચાલ્યું. એટલા અવસરમાં માનસિંહ આપદવિના મેરતા નગરમાં પહોંચે. તે મેરતાને છેડી પીપારની અંદર થઈ રાજધાનીમાં પહોંચી ગયે. તે સમયે ચાર સરદાર અને કેટલાક સૈનિકે તેની સાથે આવ્યા હતા, માનસિંહની છાવણ શત્રુઓએ લુટી. તેની અઢાર તપ, સિંધીયાના સેનાપતિ બલરાવ ઇગલીયાના કબજામાં આવી. તંબું, હાથી, ઘેડા વગેરે મીરખાંના હાથમાં આવ્યા. એ રીતે માનસિંહની શોચનિય દુરવસ્થા થઈ ગઈ તે જ મંત્રી શિવસિંહ એ રીતે કુટિલ કોશલ કરી. પિતાનું કાર્ય સફળ ક્રવા
- '/.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com