________________
૩૬
ટાડ રાજસ્થાન
તેઓની ભુરાપાળ નગરી રજપુતાના હાથમાં આવી.
નવીન જય લાલે અને ઉત્સાહે ઉતેજીત થઇ રાઠોડ વીર વીકાએ પોતાની સેના પશ્ચિમ તરફ ચલાર્વ પુતાના ભાગેાર પ્રદેશ તેની દષ્ટીએ પડયેા. તેણે તે પ્રદેશ પોતાના ભુજ બળે એની પાસેથી છીનવી લીધા. તે ભાગાર પ્રદેશ જીત લોકોના હાથથી ભટ્ટી રજપુતાએ છીનવી લીધા હતા. કાળના પરિતનથી હવે તે પ્રદેશ જીતના અધિપતિના હાથમાં આણ્યે. વીકાએ શુદ્રિને શુભ ક્ષણે તે પ્રદેશમાં પોતાની રાજધાની સ્થાપી, તેનું નામ વીકાનેર રાખ્યું.
વીકાના કમો હવે દઢ થયા, તેના કાકા કંડુલ અભિતવ જીગીષા દ્વારાએ ઉ-તેજીત થઇ મોટા દળ સાથે ઉત્તર દેશ તરફ ચાલ્યા. કંડુલ યુદ્ધકુશળ ક્ષત્રીચ હતા. તેનાજ ભૂજખળના પ્રભાવે વીકે। અધીકવાર જય મેળવી શકયા. ઉત્તર તરફ કુચ કરી તેણે આશીયાધ, વેનીવલ અને સારણ નામના ત્રણ જીત પ્રદેશ કખજે કર્યાં. તે ત્રણ પ્રદેશમાં તેના સંતાનેા આજપણ વાસ કરે છે, તેઓ કડુલાર રાઠોડ નામે પ્રસિદ્ધ છે. કંડુલાર રાઠોડા સ્વભાવથી તેજસ્વી અને વાધીનતાપ્રિય છે. તેઓ વીકાનેર રાજ્યના પ્રધાન અગીભૂત ખરા પણ તેઓ વીકાનેર રાજને કર આપતા નથી. તેએ વીકાનેર રાજ્યને નામમાત્ર માન્ય કરે છે. રાઠોડ વીર કંડુલનો પ્રતાપ પ્રતિદિન વધતા ગયા. તે પ્રતાપ મધ્ય ગગને ચઢયા નહિ. એટલામાં કાળમેઘથી સહસા ઘેરાઇ ગયા. તેના જીવન સાથે તેના પ્રતાપના અવસાન થયા, તે યવન રાજાધિકૃત હીસાના હું કખજે કરવા જતાં સમ્રાટના પ્રતિનિધિથી તે યુદ્ધમાં હણાયા.
વીકાએ પુગલના ભિટ્ટેરાજની દુહિતાના વિવાહ કર્યા હતા. તે ભિટ્ટરાજની કન્યાના પેટે નુનકણું અને ગરસિંહ નામના બે પુત્ર પેદા થયા. જેષ્ઠ પુત્ર નુનકના હાથમાં રાજ્યભાર આપી. વીકે સંવત ૧૯૧૧ ( ઇ. સ. ૧૪૮૫) માં પરલેાકવાસી થયા, નુનક પિતૃસિંહાસને અભિષીક્ત થયા. ગરસિંહૈ, ગરિસ’હુ સર અને મ્બરસિહસર નામના બે નગર સ્થાપી અમરત્વ મેળખ્યુ`. ગરિસ'નો વંશ અતિ વિસ્તૃત. તેના સંતાનો ગરસિંહ વીકાના નામે પ્રસિદ્ધ થયા.
પિતૃસિહાસને અભિષિક્ત થઇ નુનકણે પિતૃપદવી અનુસરી, તેણે રાજ્યના પશ્ચિમ પ્રાંત ઉપર આવેલા ભટ્ટજકુતાના અનેક ગામડાં છીનવી લીધાં. તેના એકંદર ચાર પુત્ર થયા હતા. તેમાંથી મોટા પુગે. પોતાના પિતાના જીવિતકાળમાં
* સંવત ૧૫૪૫ | ઇ. સ. ૧૪૮૯ ] ના વૈશાખ માસના પદરમાં દિવસે વીકાએ વીકાનેર સ્થાપ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com