________________
૪૨
ટાડ રાજસ્થાન.
રૂપીયા દંડના લીધા. ત્યારપછી ચુરૂ નામનું પ્રધાન વાણિય સ્થળ તેણે હસ્તગત કર્યું, ચુરૂના અધિપતિએ બે લાખ રૂપીઆ આવ્યા. ચુરૂને છેાડી દઈ સુરતસિંહ વીકાનેર તરફ આપે.
એ રીતના પરાક્રમ અત્યાચાર અને ઉત્પીડનના સહાયથી બેહુદ નાણું મેળવી કૃષિ સુરસિંહ વીકાનેરમાં આન્યા, અને સિહાસન મેળવવામાં થયેલા પ્રધાન પ્રતિરોધ સ્વરૂપ ભત્રીજાને અને રાજાને મારી નાંખવા તેણે પ્રતિજ્ઞા કરી, પશુ આળક રાજકુમાર સુરસિંહની બેનની પાસે હતા, સુરતસિંહની બેન સ્વભાવથી ધનિષ્ટ અને સતર્ક હતી, તે પેાતાના ભાઇના પુત્રને ઘડીભર ચક્ષુના અંતકાળે રાખતી નહાતી. તેણે સુરતસિ ંહની વાસના સંપૂર્ણ થવા દીધી નથી. ત્યારપછી સુરતસિહ પોતાની બેનને સ્થાનાંતરિત કરવાને પ્રતિજ્ઞાવાળેા થયા, રાજ કુમારી અગર જોકે વયમાં માટી હતી, તોપણ તે અવિવાહિત હતી. સુરતસિંહે તેના વિવાહ કરી દેવા સકલ્પ કર્યો, તેણે નિરાવટના ૨જા સાથે તેના વિવાહ કરવાનુ ધારીતેને કહ્યું પહેલાં રાજકુમારીની વિવાહ કરવા વાસના નહેાતી, વિવાહ કરવાથી ભત્રીજો ખીજા કોઈના હાથમાં જાશે, તે હેતુએ વિવાહ માટે તે અસંમત હતી. હુકામાં તેણે કુંવારા રહેવાનું પ્રસન્ન કર્યું તેણે પ્રાણાધિક ભત્રિજા પ્રતાપસિંહના પુત્રને ચક્ષુથી અંતરાળે કરવા ધાર્યું જ નહિ, સુરતસિ ંહે તેના વિવાહની વાત તેને કહી, તેના ઉતરમાં તેણે તેને કહ્યું હવે મારે વિવાહ કરવાની ધારણા નથી, રાજકુમારીએ વિવાહ ન કરવા બાબતમાં જે વાંધા બતાવ્યા તે સઘળા ધ્યાનમાં લેવાયા નહિ, છેવટે તેને નિવારના રાજા સાથે પરણવું પડયું. તેણે ભાઇનુ એવુ આચરણ જોઈતેને અહકારથી કહ્યું : નિશ્ચય તમારી દુરભિસંધિ છે. શાથી કે મારે વિવાહ કરી દેવા તમે એટલા બધા કેમ ઉતાવલા થાઓ. સુરતસિંહે પોતાને દુરભિસંધિ છાનો રાખી કહ્યુ “બેન ! નિશ્ચિંત રહેજે ? તારા પ્રણાધિક પ્રતાપસિ’હને એક પણ કાંટે લાગવા દઇશ નહિ, જ્યારે રાજકુમારી સાસરે જવા નીકળી ત્યારે દુષ્ટની તે પ્રતિજ્ઞાએ આકાશ પુષ્પવત થઇ અને દુર્ભાગ્ય રાજ કુમાર તેના ઇનળમાં પતરંગની જેમ ખળી સુએ.
રાજા રાજસિંહના મરણ પછી એક વર્ષમાં રાઠાડ વીરવીકાનુ સિ’હાસન એક રાજધાની પાપિષ્ટના પાપસ્પષે કલકિત થયું. સુરતસિંહના જે એરમાન ભાઇએ શુરતાનુસિદ્ધ અને અજીતસિ ંહ જયપુરમાં આશ્રય કરી રહેલા હતા. તેઓએ સંવત્ ૧૮૦૧ માં રાષ્ટ્રાપહારક સુરતસિંહને પદચ્યુત કરવા વીકાનેરના ઉપ સામ'ત અને ભટ્ટીઓને એકઠા કર્યાં.
પણ તેઆમાંથી કોઇએ સુરતસિંહને પદચ્યુત કરવાની હિંમત બતાવી નહિ, ત્યારપછી રાષ્ટ્રાપહાર સુરતસિંહે પોતાના એરમાન ભાઇને હેરાન કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com