________________
મારવાડ——વીકાનેર.
૫૧
દેશમાંથી અફીણ આવતું હતું. સિંધુ દેશમાંથી ઘ'ઉં, ચેાખા, ખજુર વીગેરે સામાન આવતા. તે સઘળાં માલમાંથી કેટલેાક ભાગ વીકાનેરમાં વેચાતે.
ઊવાસ–મારવાડ દેશમાં જે ઉન પેદા થાયછે તે ઉન, તે પ્રદેશના શિ લપની પ્રધાન સામગ્રી. તેના થકી સ્ત્રી પુરૂષના વ્યવહારોપયોગી કાપડ બનાવવામાં આવેછે. ધની અને નિન સઘળા તે કપડાને વ્યવહાર કરે છે. ત્રણ રૂપૈયાથી તે ત્રીશ રૂપીઆ સુધીની કીમતનાં ઉન વસ્ત્ર કામળા વીગેરે તે પ્રદેશમાં માલુમ પડેછે. એ ઉનમાંથી સ્રી લેાકનાં દુપટ્ટા અને પુરૂષની પાઘડી મનાવવામાં આવેછે. પાઘડી અગર જોકે ચાલીશ હાથ લાંખી હાછે પણ તે એવા સૂક્ષ્મઉનથી બનાવાયછે કે જેથી મસ્તકનુ સાંય વધેછે.
લેાશિલપ-વીકાનેરના કારીગરો લેખડનું કામ સારી રીતે કરી જાણેછે. રાજધાનીમાં અને બીજા કેટલાંક ગામડામાં લેખડના સામાન બનાવવાનાં સ્થળે છે. તે સઘળા સ્થળે તલવાર, ખંદુક, ભાલાં વીગેરે થાયછે. ત્યાંના કારીગરો હાથી દાંતની પણ સારી સામગ્રી બનાવે છે.
મેળા-પ્રતિવર્ષ કાર્તિક અને ફ્ાલ્ગુન માસમાં કાલાથ અને ગુજન નગરમાં બે મેળા ભરાયછે. તે બન્ને મેળામાં પાસેના ગામડાના વેપારીએ આવેછે. એ મેળામાં ગાય, બળદ, મેઢા, ઉંટ, ઘેાડા વીગેરે વેચાય છે. વળી બીજા કેટલાંક પશુઓ પણ વેચાયછે. હાલ તે મેળાનું ગારવ નિરાહિત થયુ છે.
રાજમહેસુલ-વીકાનેરમાં અગાઉ કોઈ વર્ષે પાંચલાખથી વધારે પેદાશ થઈ હતી. તે રાજમહેસુલ જુદા જુદા દ્રબ્યા ઉપરથી પણ લેવાય છે. વીકાનેરમાં સામતિક ભૂમીને જેટલા વિસ્તાર છે તેટલા વિસ્તાર :રાજસ્થાનના કોઇ રજવાડામાં સામતિક ભૂસીના વિસ્તાર નથી. રાઠોડવીર કકલ અને વિદ્યાએ, પાતપાતાના બાહુબળે જે સઘળા પ્રદેશ જીતી લીધા તે પ્રદેશના કરતાં વીદ્યાએ મેળવેલુ રાજ્ય કમ છે, નીચે લખેલી ખાખતમાંથી રાજમહેસુલ વસુલ કરવામાં આ વેછે. ૧ ખાલી વા ખાસજમીન. ૨ ધુ ૩ આંગ ૪ શુલ્ક ૫ હલકર ૬ માળવા. ૧-પહેલાં ખાસ જમીનથકી એ લાખ રૂપીઆ પેદા થતા. આજ તેથી એક લાખ રૂપીઆથી વધારે પેદાશ નથી. સાથી કે રાજાએ કેટલીક ખાસજમીન પેાતાના કબજામાં લીધીછે.
૨- અર્થાત્ મકર. એ કર ઘરના ધુમાડીયા ઉપર લેવામાં આવેછે. બીકાનેરમાં પ્રત્યેક ગૃહસ્થ એક રૂપી તે કરને આપેછે તે કરમાંથી એક માત્ર મહાજીત નગર મુક્ત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com