________________
મારવાડ—વીકાનેર.
૪૯
રજપુત-વીકાનેરના રજપુતેામાં વીરાચારના ફેરફાર થયા નથી. દુષ મહારાષ્ટીય લાક અને પઠાણના પાશવ અત્યાચારથી મેવાડ, મારવાડ, અંબર, અંતઃ સાર શુન્ય થઇ ગડ્યાં હતાં. તે તે પ્રદેશમાં જીવની શક્તિના બ્હાસ થયેા હતેા પણ વીકાનેર દૂર અને દુર્ગમ હોઇ તે પાખડી લેાકેાના વિદ્વેષાનળમાં પડ્યું નહિ. તાપણુ વિધાતા વીકાનેર ઉપર સુપ્રસન્ન નથી. વીકાનેરના રાઠોડેામાં પુષ્કળ કુસ’સ્કાર છે. તેઓ જેવા તેવે રાંધેલા ખેારાક ખાયછે, તેઓ જેના તેના પીયાલાનુ જળ પીએછે. તેઓ સાહસી, કસહિષ્ણુ, બળવાન અને સહજ સંતુષ્ટ છે. જો તેઓને રૂડી રીતે રાજનીતિની શિક્ષા અપાય તે વીકાનેરના જપુતા જગત્માં ઉત્કૃષ્ટ થઈ જાય. અધિક માત્રાનું અીણુ સેવવાથી, ગાંજો ખાવાથી, તમાકુ પીવાથી, અને બીજાં કેટલાંક માદક દ્રવ્ય સેવવાથી તે બહુજ આળસુ થઇ ગયા.
દેશના ઊપરી ભાગ-કેટલાક મરૂવાસના પ્રદેશશિવના વીકાનેરના ઘણાખરા ભાગ વાલુકામચ છે તેના ઉત્તર દક્ષિણમાં પુગલથી યશલમેર પત રેખાપાત કયા હોય તે, તે રેખા એક સુદીવાલકાક્ષેત્ર ઉપર પડે. એ વિશાળ વાલુકા નન્નુમાં મધ્યે મધ્યે મેટી મેાટી ખાલીયાડી જોવામાં આવેછે. વીકાનેરની ઉત્તર પૂર્વમાં રાજગઢથી નહેર અને રઉટસર સુધી જે વિસ્તૃત્ત ભૂમીભાગ છે તે સઘળા ફાળી માટી વાળે છે. તેમાં વાળુકાના ઘેાડેજ ભાગ છે. તે પ્રદેશ ફળદ્રુપ છે. તેમાં અનાજ પેદા થાયછે. વીકાનેરના કેટલાક સ્થળમાં મહર અને તલ પણ થાયછે. સઘળા અનાજમાં વાંકાનેરના બાજરા ઉપાદેય છે એવી રીતને! બાજરા વીકાનેરમાં કોઈ થળે થાતા નથી વીકાનેરમાં સ્થાને રથાને કપાસ થાયછે.
જળ-ભારતવર્ષની સઘળી મરૂભૂસીમાં, જળ પૃથ્વીના, ઘણાંજ નીચેના થરમાં હોય છે તે સંબંધમાં આજ઼ીકાખંડના શાહારાની મરૂભૂમીની સાથે સરખાવતાં તેનું પાકિય વ્હેવામાં આવેછે. આફ્રીકાના ઉત્તર ભાગના ફીજાન નામના પ્રદેશની રાજધાની મથુરતુકમાં વીશ ×ીટ નીચે કાટ્ટનનીયન સાહેબે પાણી મેળળ્યું. પ્રીજાન સાથે સમાન અક્ષાશેરહી વીકાનેરના પક્ષમાં એટલી ઉંડાઇએ પાણી નીકળવાની અસભવના નથી.
રાજધાનીની પાસેના દેશમાખ નગરમાં કુવા ખસાથી અઢીસા હાથ ઉંડા છે : ' લગે સરેવર-સઘળી ભારતીય મરૂભૂમીમાં ઘણાં લવણ સરોવર છે. તે લત્રણ સરોવર ત્યાં સરનામે પ્રસિદ્ધ. તે સઘળાં મારવાડનાં ભ્રવણ હદથી વિશેષ ઉપકારી નથી. જે સરેોવર સહુમાં મેટુ છે તે સર નામના નગરમાં છે. તેને પિરિધ છ માઈલના છે. ચાપુર નામના નગરમાં એક લવણ સરાવર તે બન્ને સરોવરમાં ત્રણ હાથ જળ રહે છે. ઉષ્ણુ વાયુના વાવાથી તે શુષ્ક થઈ જાય છે. તે
૮૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com