________________
ટેડ રાજસ્થાન,
અને પૂર્વ પશ્ચિમમાં એકસો એંશી માઈલ. તેની ઉત્તરે ભૂટનેર, પશ્ચિમે મુગલ દક્ષિણે મહાજત અને પૂર્વે રાજગઢ છે. એ ચારે નગરના મધ્ય સ્થળે જે ભૂમી ભાગ પ્રસારિત છે તેને વિસ્તાર અગીયાર હજાર કેશ હશે એવા વિસ્તાર વાળા પ્રદેશમાં પૂર્વે બે હજાર સાતસે નગર ગામડાની સંખ્યા હતી પણ અદણ ચકના પુષ્કળ પરિવર્તન સાથે વાંકાનેરની પૂર્વ અવસ્થામાં પુષ્કળ પરિવર્તન થયું છે. જે સમયે મહાત્મા ટોડ સાહેબે વિકાનેરની લેક સંખ્યાની ગણ તરી કરી ત્યારે સઘળા રાજ્યમાં પ૩૯૨૫૦ માણસને વાસ હતો. તેમાં પણ ભાગ આદિમ જીતને હતું અને પા ભાગ રજપુત, સારસ્વત બ્રાહ્મણ, ચારણ અને ભાટને હતે. એ સિવાય તેમાં કેટલેક હલકી જાતને વાસ હતે.
છત-વિકાનેરના અધિવાસીઓમાં છત જાત સઘળાં કરતાં અધિક સમૃદ્ધિ અને બળવાળી.
સારસ્વત બ્રાહ્મણ-વાકાનેરના સધળે રથળે એ બ્રાહ્મણને વાસ જોવામાં આવે છે. તેઓ એમ બોલે છે જે, છતલેકેના અભિગમન પૂર્વે તે પ્રદેશમાં તેઓના કબજામાં હતું. સારસ્વત દ્વિજ કુળ શાંત સ્વભાવવાળું. શ્રમશીળ અને વિમાચારહીન. બ્રાહ્મણ કુળમાં જન્મ થયેલ હોય તે પણ તેઓ રોમાંસ ભોજન ધમપાન અને સ્વહસ્તે હલ ચાલના કરે છે. ગાય વેચીને પણ નાણું એકઠું કરવા માં તેઓ શરમ પામતા નથી.
ચારણ-મરૂભૂમમાં ચારણે પવિત્ર અને શુદ્ધાચારી ગણ સંમાનિત થાય છે. તેઓ તે પ્રદેશના પ્રસિદ્ધ કરી. બ્રાહ્મણની શાંત રસાસ્પત કવિતા કરતાં, વીરરસાદી રજપુતે ચારણની વિરરસથી ભરેલી ગાથાઓ વાંચવા માંભળવા બહુ ચાહે છે. રાડેડ ચારણ ઉપર વિશેષ શ્રદ્ધા અને ભક્તિ રાખે છે. વીરરસ દિપક કવિતા કરી તેઓ રાજા પાસેથી ભૂમી સંપતિ પામે છે.
માલવનાઉ-પ્રત્યેક રજપુત પરિવારમાં માળી અને વાળંદ જોવામાં આવે છે. મહાત્મા ટેડ સાહેબ કહે છે જે તેઓ રજપુતનું યાચકનું કામ કરે છે.
ચારા અને તેઊઆરી–એ લોકે ચોરથી પેદા થયેલા છે. ચારા લોકે લક્ષ્મી જંગલમાંથી અને તેઉઆરી લોક મેવાડમાંથી વિકાનેરમાં આવ્યા. વિકાનેરના ઘણાખરા સરદારના તાબામાં તેઓ પગાર લઈ સૈનિકનું કામ કરે છે. ચારા જાતિ અતિ વિવિહત અને પ્રભુભક્ત. વિકાનેરનાં સઘળાં તેરણકાર તેઓને સંપે લાં છે. તેઓ એક વિચિત્ર વૃત્તિને ભોગ કરે છે.
અ•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com