________________
૬૪૬
ટડ રાજસ્થાન
એ રજપુતને પરમ ધર્મ છે એમ તે માનતા હતા. એવી માન્યતા અને વિશ્વાસથી ઘણું ખરાબ અને વિશ્વાસઘાતક ઉપાયે લઈ વિદાએ પિતાની અભીષ્ટ સિદ્ધિ મેળવવા યુક્તિ કરી. તેણે મારવાડની રાજકુમારી સાથે મેહિલ રાજકુમાર નો વિવાહ સંબંધ સ્થિર કર્યો. બન્ને પક્ષ વાળાઓ વિવાહમાં સંમત થયા. વિવાહને દિવસ મુકરર થયે. વિવાહની તૈયારી થવા લાગી. જોતા જોતામાં વિવાહને દિવસ આવી પહોંચે. વિદો કન્યાને આત્મીય અને રક્ષક બની કન્યાના યાત્રીઓને મોહિલ દુગમાં લઈ ગયા. કેઈએ તે વાતમાં સંદેહ લીધે નહિ. કિલ્લાના વિશાળ આંગણામાં મેહિલ ઠાકુરના સામતે વિવાહના એગ્ય અવસરની વાટ જોઈ ઉંચી વેશભૂષામાં ઉભા હતા એટલામાં કેટલીક સમાચ્છાદિન પાલખી એ અને ગાડાં કિલ્લામાં આવ્યા. મોહિલ સરદારે તેઓને આનંદથી ગ્રહણ કરવા ગોઠવણ કરતા હતા એટલામાં તે આચ્છાદિન પાલખીઓમાંથી અને ગાડામાંથી કેટલાક સત્ર સૈનિકે બહાર પડયા. તેઓએ મહિલના પ્રધાન પ્રધાન વીરને સંહાર કર્યો. એ રીતે હલકી વિશ્વાસઘાતકતા અને આતતાયિતાની સહાયે વિશ્વહત મેહિલની હત્યા કરી વિદ ચેપુરના કિલ્લામાં રહેવા લાગ્યું. તે સમયે તેની પાસે સેને બળતું હતું. તે માટે તે કિલ્લાનું દ્વાર સર્વદા બંધ રાખતા હતે. પણ તેવી રીતની હાલતમાં તે થોડા જ દિવસ રહ્યો. મહારાધે, તેને સઘળે વૃતાંત સાંભળી પુત્રની મદદ માટે નવું લશ્કર મોકલ્યું.એવી રીતની મદદ પામી, વિદાએ પિતાના પિતાને બાર ગામડાં આપી કતજ્ઞતા બહાર પાડી. વીદાના પુત્ર તેજસિંહે વીદાસહર સ્થાપ્યું. વરદાવત સંપ્રદાય વિકાનેરમાં પ્રભાવશાળી અને પ્રધાન ગણાય છે રાજા તેના ઉપર કઈ રીતને અત્યાચાર કરી શકતું નથી. મહિલાના પ્રાચીન નગર ચેપુરની ચારે બાજુઓને એક વિશાળ ભૂમી ભાગ. જે ઘણેજ ફળદ્રુ૫ વષ કાળે તે સ્થળે પુષ્કળ વૃષ્ટિ થાય. જ્યાં ઘઉંની પેદાશ અધિક. ને મરૂભૂમીના મધ્ય સ્થળે સ્થાપિત. અને ચારે દિશાએ બાલીયાવાડીથી તે પરિવેષ્ટિત. તે મહિલાને મરવાસ રહેવાને હવે એ મરૂવાસ લંબાઈમાં બારકેશ અને પહોળાઈમાં ત્રણ કોશ હતું તેમાં એક ચાળીસ ગામડા હતાં જેમાં પચાસ હજાર લોકો વાસ હતા. જેમાં ત્રીજો ભાગ રાઠેડને હતા વિદ્યાવતીની બાર જહાં ગીર હતી. જેમાં પાંચ જહાંગીર પ્રધાન. વિદાનાં વંશધરે ઘણું કરી લુંટફાટ ચે રી કરી જીવિકા કરતા હતા નાણું લઈ લેવામાં તેઓ કોઈને ભય રાખતા નહિ. તેઓ અંબર રાજ્યના અતિ આબાદ પ્રદેશમાં પિસી કુશાવહ પ્રજા વર્ગનું સર્વર સ્વ હરણ કરતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com