________________
ટડ રાજસ્થાન,
૨૯ તેપિ, તૈયાર થઈ ગઈ .
એ પ્રચંડ સેવાદળના પરિચાલનને ભાર દિવાનના પુત્ર, જેતરામેતાના હાથમાં સોંપાયે સં. ૧૮૫૬ ( ઈ. સ. ૧૮૦૦ ) માં માઘ માસની તેરસે રાઠોડ સેનાપતિ તે પ્રચંડ સેના લઈ મુનાસહર, રાજસહર, કૈલી અને અનેરની અંદર થઈ અનેગે જઈ પહોંચ્યા. ત્યાર પછી શિવગઢ અને જગઢને અતિકામ કરી વિજય મેતાએ કુળરાનગરી ઉપર હુમલો કર્યો તે સઘળાં નગર અને નગરીઓ તેની પાસે પરાજીત થયે, કલરામાં એકંદર એકલાખ પચીશ હઝાર રૂપિઆ નવ તોપ અને બીજા મુલ્યવાન દ્રવ્ય વગેરે મેળવી પોતાની વિજયીની સેના લઈ સિંધુ નદીથી ત્રણ માઈલ દૂર રહેલ ક્ષીરપુર નગરમાં મેતે જઈ પહોંચ્યું.
ત્યાં પણ કેટલાક વિદ્રોહી સેનાની તેને મળી ગયા. રાજધાની ભાવલપુર તરફ પોતે પોતાની સેના ચલાવી. રાજધાનીની પાસે જઈ પિતાની સેનાની છાવણ નાંખી, તેણે શેડો સમય વિશ્રામ લીધે. તેમાં કાંઈ વિલંબ થવાથી ભાવલખાંએ તે સેના મધ્યેથી પોતાના પ્રધાન પ્રધાન સામતને ભગાડયા, યુદ્ધ થયું નહિ, કેવળ આક્રમણથી વિકાનેરની શ્રીવૃદ્ધિ થઈ છે. એમ માની જેતરનાક લુટેલી દ્રવ્ય સામગ્રી લઈ વિકાનેરની તરફ ચાલે. પણ સુરતસિંહે તેને કાપુરૂષ ગણી તેની ઘણા કરી, તેને તે ઉંચ પદવીથી ઉતારી મુક, છેવટે સંવત્ ૧૮૬૧ (ઈ. સ. ૧૮૦૫) માં સુરતસિંહ, વિષમ વરને બદલે લેવા ભીની રાજધાની ઉપર હુમલે ક. છ માસ સુધી તે રાજધાનીને ઘરે રહ્યો, છેવટે તે વિકાનેરના કબજામાં આવી, ભટ્ટીના અધિપતિ જાખતાખાને પોતાની રાજધાની છે પિતાનું સેવાદળ તથા દ્રવ્ય સામગ્રી લઈ વાણીયા નામના નગરમાં જવાને હુકમ થયે. ત્યારપછી જાગતાખાને પ્રદેશ વિકાનેરના કબજામાં આવ્યું.
સુરતસિંહે ઉપરાઉપરી પ્રદેશ મેળવ્યા ખરા પણ એક ઉદ્યમમાં વ્યર્થ મને રથ થવાથી તેને વિષમ નુકશાન ભોગવવું પડ્યું. જે સમયે યેધપુરાધિપતિ માનસિંહ અને અપનૃપતિ ધકુલના વચ્ચે ઘેર સંઘર્ષ ચાલતું હતું. તે સમયે સુરતસિંહે અપનૃપતિને પક્ષ પકડે,જે કામમાં તેણે ચાળીશ લાખ રૂપિયા ખચ્ય, એટલું પુષ્કળ ધન વિકાનેરની પાંચ વર્ષની પેદાશ થાય તેવું હતું. તેણે પિતાનું સેવાદળ લઈ - પુરના ઘેરામાં ભળી જવા ધ્યાન આપ્યું, પણ તેને પરિશ્રમ અને નાણાને ખર્ચ વ્યર્થ ગયે, પુષ્કળ અપમાન અને મનોવેદના સાથે, છેવટે પોતાની રાજધાનીમાં તે આવ્યું. તે કઠોરમમવેદનાથી તેને ઉત્કટ રેગ પિદા થયે, રેગની વિષમ પીડા પ્રતિદિન વધી, વૈદ્યએ તેના જીવનની આશા છે. સ્ત્રી પુત્ર વગેરે કાતર રવરે રવા લાગ્યાં. તેની અંત્યેષ્ટિ વિધાનની ગઠવણ થઈ ચુકી. પ્રજ આનંદથી તે છેવટના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com