________________
દિપ૦
ટડ રાજસ્થાન.
સમયે સરોવર માત્ર એક ક્ષારમય લેપ જોવામાં આવે છે. વિકાનેરના દક્ષિણ ભાગમાં એક લવણ સરોવર છે.
દેશની પ્રાકૃતિક અવસ્થા-માણસો જન્મભૂમીને, પ્રાણથી પણ વધારે ગણે છે. જન્મભૂમી મરૂસ્થળ હોય તે પણ તે સ્થળે જન્મેલ લેક તેને પુષ્કળ ચાહે છે. વાંકાનેરની પ્રાકૃતિક શોભા નથી તો પણ તેને અધિવાસીઓ તેની શોભાનાં અને સંદર્યનાં વખાણ કરતા થાકતા નથી એમ મરૂમય પ્રદેશની પ્રાપ્ત વાલીયાડીની નીચે ઉભા રહી વિકાનેર વાસીઓ, ત્યાંના પવનને મલય પવન કરતાં સારો ગણે છે, વળી બાજુને નીરસ રટલે ખાતાં તેઓ સુમિણ પાન ભેજનને તુચ્છ ગણે છે. ઉનક્ષ વાળુકારાશિને જોઈ તેઓ જે સુખ અનુભવે છે તે સુખ પાસે લીલાવણથી છવાઈ ગયેલ ક્ષેત્રનાં સુખને તેઓ ધિકકારે છે.
ખનિજ પદાથ–એ દેશમાં ખનિજ પદાર્થ થોડાજ પેદા થાય છે. રાજધાનીથી ઉત્તર પૂર્વ તેર કેશ ઉપર હશેરા નામના સ્થળે એક જાતને ઉત્કૃષ્ટ પથર પેદા થાય છે. તે પથ્થરથકી પ્રતિવર્ષ બે હજાર રૂપિયાની આવક છે વિરામસર અને વિદાસર નામના સ્થળે તાંબાની ખાણ છે પણ તેથી રાજ્યને કાંઈ લાભ મ
તે નથી. કોળખેરની પાસેના એક ખાડામાંથી એક જાતની તલાક્ત માટે ડી ની કળે છે તે થકી રાજ્યની પ્રતિવર્ષ પનરસો રૂપિઆની પેદાશ છે વેપારીઓ લાભ માટે તે માટેડી દેશાંતરે મોકલે છે. શરીરને અને કેશને મેલ કહાડી નાંખવા તે દેશના વાસીઓ તે માટોડીને ઉપયોગ કરે છે વળી કચ્છી સ્ત્રીઓ પિતાનું સૌદર્ય વધારવા તે માટેડી ખાય છે
પ્રાણિ સંભવ-ગાય, મેઢા, ૮ટ અને હરણ, મરૂદેશમાં સર્વત્ર જોવામાં આવે છે. ત્યાં ગાયોને વિશેષ આદરથી માને છે વેકાનેરનાં ઉંટ યુદ્ધ માટે અને દૂર પ્રદેશની યાત્રા માટે પ્રશંસનીય છે. મરૂભૂમીનાં ઊંટે, દેખાવમાં બહુ સુંદર છે
છે. તે પ્રદેશ વાસીઓ મેંઢાને સારી રીતે પાળે છે. સર્વ પ્રકારના મૃગ વિકાનેરના સઘળા સ્થળે જોવામાં આવે છે. મરૂભૂમીનાં શીયાળવાં દેખાવમાં અતિ મનોહર. ત્યાં તરન્નુસિંહ વિગેરે જેવામાં આવે છે.
શિલય અને વાણિજ્ય –વિકાનેરમાં રાજગઢ ઘણાં કાળથી વાણિજયના માટે પ્રસિદ્ધ હતું. ત્યાં જુદા જુદા દેશના વેપારીઓ આવી એકઠા થતા. પંજાબ કાશ્મીર વગેરેનાં કીમતી દ્રવ્ય ત્યાં આવતાં. દીલ્હી વગેરે સ્થળેથી સારો સા માન તે સ્થળે આવતો હતો. પૂર્વ દેશમાં હીરગળવસ્ત્ર, સુંદરવસ્ત્ર, ગળી સાકર, લોખંડ, તમાકુ વગેરે માલ તે સ્થાને આવતું હતું. હારાવતી અને માલવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com