________________
મારવાડ——વીકાનેર.
૧૩૫
જ્યાં સુધી મને રાજતિલક ન કરે ત્યાં સુધી હું રાજા ગણાઇશ નહિ. તમે। અન્નેના હાથમાં મારા અભિષેકને ભાર હું સોંપુ છુ તમા બન્નેના વધરા જ્યાં સુધી મારા વંશધરને રાજતિલક ન કરે, ત્યાંસુધી તે રાજા ગણાશે નહિ ત્યાં સુધી રાજ્યાસન ખાલી રહેશે, એ રીતે તે એ વૃદ્ધ જીત વીરના નામ વીકાનેરના ઇતિહાસમાં ચીર સ્મરણીય થયા.
જીતલેાકેાએ વીકાના હાથમાં શાસનભાર સાંપ્યા ખરા પણ તેથી તેની સ્વાધીનતા લુપ્ત થઈ નહિ. તેની સ્વાધીનતા સ્પૃહા, સ્વભાવથી ખળવાળી હતી, જ્યાં જ્યાં જીત લાકે વસ્તા ત્યાં ત્યાં તે પેાતાની સ્વાધીનતા અક્ષુણ્ણ રાખતા હતા. તે સત્પ્રવૃતિની પરિતૃપ્તિ માટે તેએ પોતાનુ જીવન અમ્યાન વદને આપતા હતા. આજ ભારતવમાં તેની રાજકીય સ્વાધીનતા લુપ્ત થઈ છે ખરી પણ તેઓની સ્વાધીનતાની સ્પૃહા લુપ્ત થઈ નથી.
અનર્થક ગૃહવિવાદમાં જડીભૂત થઇ ગેાદાર લાકોએ રાઠોડ વીર વીકાને જેવું ચીરસ્થાયી માન અને આધિપત્ય સાંપ્યું. તેવું માન અને આધિપત્ય કોઇએ કોઇને આ જગમાં સેવ્યુ નથી. ભારતવની આદિયજાતિ પાસેથી અનેક હીંદુ નરપતિઓસમાન અને આધિપત્યપામ્યા, તે સમાન અનેઆધિપત્યકરતા જીતેઆપેલ સમાનજાનેઆધીપત્યચા દરજ્જાનુ હતુ તેઅખરના ઇતિહાસમાં ત્યાંના આદિમનિવાસી મીનલેાકાના એવા દાખલે જોવામાં આવે છે. આજ પણ તે જીત વૃદ્ધ પાંડુના વંશ ધરા. વીકાના વંશધરના કપાળમાં સજ્યાભિષેક સમયે રાજતિલક કરે. તેના બદલામાં નવા ભિષિક્ત રાજા તેને સેાનાના પચીશ કટકા આપે છે. વીકાએ પોતાની રાજધાની સ્થાપવા માટે જે જમીન પસદ કરી તે જમીન એક જીતની હતી. રાજાના અતિશય આગ્રહથી તે જીત ખેલ્યે. “ જો આપ એ નગર સાથે મારૂં નામ ચીરકાળના માટે અક્ષય રાખી શકે તે હું તે ભૂમિ આપવા ખુશી છું. વીકાએ પોતાના નામ સાથે તે જીતનુ નામ મેળવી રાજધાનીનુ' નામ વીકાનેર રાખ્યું.
વીકાએ જીતલાકનું સ્વત્વ અક્ષુણ્ણ રાખવા શપથ લીધા, જેથી તે લેાકેાને વિશ્વાસ વીકા ઉપર બેઠો ત્યારે તેઓએ વીકાના સેનાદળ સાથે એકઠા થઈ, જોહીયાના ઉપર હુમલા કર્યાં. જોહિયા સંપ્રદાય અતી વિશાળ હતા.
જોહીયાના મ'ડળ ભુરાપાળ નામના સ્થાને વસતા હતા. તેનું નામ શેરસિ ંહ હતુ. શત્રુઓને પાસે આવતા જોઇ શેરસિ ંહે પાતાનુ દળમળ એકઠું કર્યું. અનેઅદમ્ય સાહસે તે શત્રુના હુમલાના પ્રતિરોધ કરવા લાગ્યા, પણ કાઇ સ્વદેશ દ્રોહી વિશ્વાસઘાતકના હાથે શેરસિંહના પ્રાણ જવાથી જોહીયાનાં અષ્ટ ફુટી ગયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com