________________
- મારવાડ-વાંકાનેર.
૬૩૭ મહાત પ્રદેશ અને એકસો ચાળીશ ગામડાં લઈ. પિતાના નાના ભાઈને પિતાને અગ્રાધિકારિત્વને હક આપી દીધું. જેનું નામ જેત હતું. ત્યારપછી જૈત, સંવત ૧૫૫૯ માં વાંકાનેરના રાજ્યસિંહાસને અભિષિક્ત થયો. તેના બીજા ભાઈઓને ભૂમિસંપતિ મળી. જૈતના ત્રણ પુત્ર હતા. પહેલાનું નામ કલ્યાણસિંહ, બીજાનું નામ શિવજી અને ત્રીજાનું નામ એશયાલ હતું. જૈતસિંહે સ્વાધીન ગ્રેસીયા સરદાર પાસેથી નાણેટિ જીલે ખેંચી લીધે. તે છેલ્લે તેણે પિતાના પુત્ર શિવજીના હાથમાં સે.
સંવત ૧૬૦૩ માં કલ્યાણસિંહ પિતૃસિંહાસને અભિષિક્ત થયે. તેને ત્રણ પુત્ર હતા. પહેલાનું નામ રાયસિંહ, બીજાનું નામ રામસિંડ અને ત્રીજાનું નામ પૃથ્વીસિંહ હતું.
પિતાના પરલેકવાસ ઉપર સંવત્ ૧૬૩૦ ( ઈ. સ. ૧૫૭૩) માં રાયસિંહ વિકાની ગાદીએ બેઠે. તેનાં અભિષેક ઉપર છતલાકનું કાયમનું સ્વત્વ લુપ્ત થઈ ગયું. આજ સુધી તેઓ તે સ્વત્વ અબાધે ભેગવતા હતા. પણ રજપુતેની સંખ્યા વધી પડવાથી તેઓને પ્રભાવ મંદ થઈ પડ્યું. તે સમયે રજપુતોએ તેઓના સઘળા હક ખેંચી લીધા. ત્યારપછી રાજ્યસત્તાને ખોઈ બેનશીબ તલકે દીન દશાથી રહેવા લાગ્યા, ઉમે અશ્વ અને અસિને છેડી તેઓ ગાયે બકરાં વગેરે ચારવા લાગ્યા. રાયસિંહના શાસનકાળમાં વાંકાનેરના રાઠોડ રજપુત મોગલ સામ્રાજ્યના તાબામાં રહી બીજા રજપુત રાજ્યની જેમ ઉન્નતિ અને સમૃદ્ધિ ભેગવવા લાગ્યા પણ તેઓએ અમુલ્ય ધન સ્વાધીનતા વેચી ને સમૃદ્ધિ અને ઉન્નતિ ખરીદી, જેમ તેઓએ છતલેકની સ્વાધીનતા છીનવી, તેમ મેગલેએ તેઓની સ્વાધીનતા છીનવી લીધી.
પિતાના પરફેકવાસ ઉપર રાયસિંહ તેના દેહને ભસ્મરાશિ ગંગાતીરે લઈ ગયા. તે સમયે ભુવનવિદિત અકબર દીલ્લીના સિંહાસન ઉપર હતે. રાયસિંહે અને સમ્રાટ અકબરે, યશલમીરની રાજપુત્રીઓ પરણી હતી. પિતાના ઔદ્ધવ દેહિક સત્કારના અંતે રાયસિંહે સન્નાટની મુલાકાત કરવા ચાલ્યું. અંબરરાજ માનસિંહ તેને અકબરની પાસે લઈ ગયે. મોગલ સમ્રાટે વીકાનેરાજને અવંત સમાદરે ગ્રહણ કર્યો. તેને ચાર હઝાર સેનાપતિને હેદો આપે. વળી તેની સાથે
રાજા” એ ઈલ્કાબ તેને બ. તે સમયે યોધપુરને અધિપતિ માલદેવ સ. મ્રાટન વિરાટ ભાજન થયે. અકબરે તેની પાસેથી નાગોર રાજ્ય ખેંચી લઈ તે રાયસિંહને આપ્યું. સ્વાધીનતાને વેચી તેના બદલામાં સમ્રાટના તાબામાં માટે અધિકાર પામી વિકાનેરરાજ રાયસિંહ પિતાના રાજ્યમાં આવ્યું. તેણે પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com