________________
મારવાડ.
૬૦૧
તે
સ્વમ સુખ ભાંગીનાંખીશ. ચેોધપુરના કિલ્લામાં મોટા અવાજ વાળું નગારૂ વાગ્યું. જોતાં જોતાંમાં ત્રણ હજાર ઘેાડા સ્વારે કિલ્લામાં એકઠાં થયા. તે સમયે હીરાસિંહ નામને રજપુત મેવાડના પ્રતિભાગમાં દળસાથે રહેતા હતા. માનસિંહ તેની સા થે ભળીજઇ પોતાની વેતનભેાગી સેના સાથે આગળ ચાલવા નિસ, અ'બર સેનાદળની સામે આવી તેઓની ગતિ રોકી. અમર રાજના ઉપહાર દ્રવ્યેા રાઠોડ સેનાએ લુંટી લીધાં. આવા અચિંતિત દારૂણ અપમાનથી અખર પતિએ રાઠોડ દળને શાન્તિ આપવા વિચાર કર્યાં. થોડા સમયમાં રાજ્યમાં એવું ઘાષણ પત્ર બહાર પાડયુજે જે કોઇ અસ્ત્ર ધારણ કરવા સતાવાળાછે તે એકદમ નગરના દર વાજા પાંસે આવી ઉભા રહે.
શિવસિંહ ધકુળને લઇ જગતસિંહ પાસે આણ્યે. અખરરાજે તેને આદરથી ગ્રહણ કર્યાં. તે તેની સાથે એક પાત્રમાં જન્મ્યા. ત્યારે ધકુળના શુદ્ધ જન્મ સંબધે કોઇને સંદેહ રહ્યા નહિ. જગતસિહની એક એન સાથે ભીમિસંહને વિવાહ થયા હતા. જગતસિહે તેને તેને ભાણેજ માની તેના હક રાખવા પ્રાણ આપી ચેષ્ઠા કરી, ત્યારે વિકાનેરના અધિપતિએ અને બીજા કેટલાક રાજાઓએ અપનૃપતિને પક્ષ પકડયા. વીકાનેરના રાજવંશ તે સમયે રાઠોડ કુળમાં પ્રવાન જે વારે એ કુળના ધુરધર વીકાનેર રાજે અપનૃપતિના પક્ષ પકડયા ત્યારે સઘળા રાઠોડ સરદારોએ પણ તેને પક્ષ પકડયા. માનસિંહ નિસહાય થઇ પડયા. તે પણ તે નિરૂત્સાહ થયેા નહિ. તેના પિતૃપુરૂષના અધ્યવસ:ય એવા એ પ્રધાન ગુણ હતા. રાજા માનિસ ંહે આ ક્ષણે તે એ ગુણાને પકડી સેનાદળ સંગ્રહ કર્યું ને શત્રુનું આક્રમણ અટકાવવા સેનાદળ લઈ નગરની બહાર આણ્યે.
જગસિંહની વિશાળ સેનાની પાંસે માનસિંહની સેના સુષ્ટિમય—અબર રાજની સેનામાં એક લાખથી વધારે સૈનિકા હતા. એવી મેાટી સેનાના સેનાનાયકના હુદ્દા ઉપર રહી જગતસિંહ અને ધકુળ ભયંકર ઉત્સાહથી રાઠોડ રજપુતાની સામે માનસિંહે કરેલા અપમાનના બદલેા લેવા રણ સ્થળે ઉતર્યાં. કૃષ્ણ કુમારીના સ્વર્ગીચ સાદના વિવરણથી અતિ સામાન્ય રાજા પણ તેને મેળવવા ઉત્સુક હતા. જયપુર મારવાડ કરતાં સમૃદ્ધ. ઘણાખરા રાજાએ જગતિસંહના પક્ષ પકડયા. માનસિ ંહે અપિત હૃદયથી પોતાની અવસ્થા જોઇ. તેણે જોયું જે તેનુ અદૃષ્ટગગન ધીરે ધીરે ઘારઘનઘટાથી છવાઇ ગયું, તેના બધુ બાંધવાએ ધકુળના પ પકડયેા. તે સમયે એક પુષ્કળ મળવાળા રાજા ઉપર તેની આશા અને ભરૂસા હતા. તે પ્રતાપવત રાજા હોલકર. અગ્રેજ વીર લેાકના ભયે મહારાષ્ટ્રીય વીર દૂર સિંધુના યારે પલાયન કરી જવાથી પેાતાના પરિવારને મારવાડમાં રાખ્ય
७६
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com