________________
જ
૬૨૨
રાડ રાજસ્થાન છે. * * * રાજાના મધુર વાકય ઉપર વિશ્વાસ બેઠે, પણ તેઓ સાવધ રહેતા હતા. રાત્રીએ રાજાની આજ્ઞાથી આઠ હઝાર સેંધવી સિનિકે એ બંદુક અને તે સાથે નીમજના સરદાર શુરસિંહના આવાસ સ્થળે હુમલો કર્યો.. શુરતાને પિતાના થોડા સૈનિકે સાથે રહીને હુમલાનો પ્રતિરોધ કર્યો. છેવટે ગળાના આઘાતે તેનું આવાસ સ્થળ પતનમુખ થયું. ત્યારે ધીર શુરસિંહ તલવાર લઇ સૈનિકે સાથે ઘરબહાર નીક
તેણે પિતે પોતાના ભાઈ અને સૈનિકો સાથે શત્રુ સંગે લડતાં પ્રાણ હાય.
બાકીના લેકે પિતાના બાળક સરદારના રક્ષણ માટે અસ્ત્રશસ લઈ નિમજ તરફ ચાલ્યા વીર શુરતાને પિતાના રક્ષણ માટે જે ભયાવહ યુદ્ધ કર્યું તેમાં અગણ્ય શત્રુ સૈનિકે અને પુરવાસીઓ મુઆ, તેથી કરી માનસિંહ તે રાત્રીએ સાવધ પિકણું સરદાર ઉપર હુમલે કરી શકે નહિ. સલમસિંહ આખી રાત્રી સશત્ર રહયે, તે પલાયન કરી જવાને સુયોગ જે તે હિતે, થડા સમયમાં સુગ આવવાથી તે પોતાના મરૂભૂમિના નિવાસ સ્થળમાં પોતાના દળ સાથે ચાલે ગયે. જે પિતાના રક્ષણ માટે એવી રીતનું કૈશલ ન કરત, તે ધદુર્ગના બહાર ભાગમાં તેનું મસ્તક કપાઈ જાત.
માનસિંહના બીજા કલંકિતચરિતે જોવામાં હવે કંટાળો આવે છે, જે દિવસે સલીમસિંહે પ્રાણુ ભયે પિતાના કિલ્લાને આશ્રય કર્યો તે દિવસે માનસિંહનાં એવાં હૃદય સ્તંભક વ્યાપારે બંધ થઈ પડયા. ત્યારપછી રાજા માનસિંહ, ફતેરાજને બેલાવી થડા હાસ્યવાળા વદને તેને કહ્યું “ મેં તમને આજ સુધી દીવાન પદવી ન આપી તેનું કારણ તમે સમજી શકયા, કેટલાક શત્રુઓના: ઘાણ કહાઢવા તેરાજને દીવાન પદવી તેણે આપી નહિ, છેવટે અભિષ્ટ સિદ્ધિ થયા પછી તેણે ફતેરાજને દીવાન પદવી આપી. રાજયમાં એ ગપે ચાલે જે માનસિંહ, રાજ્યની અશાંતિ દુર કરવા બ્રીટીશ બળની સહાય માંગે છે તેથી પ્રજાકુળ વિષમ રીતે વ્યાકુળ થયું, સામંત લોકોએ એ રાજાધમનું રાજ્ય ત્યાગ કરી દીધું.
વીર શુરસિંહના આત્મીયજને નિમજમાં પલાયન કરી ગયા પણ ત્યાં તેઓ નિષ્કટક રહી શકયા નહિ, માનસિંહને વિષવલ્ડિ તેઓની પછવાડે પડી નિમજમાં આવી પહોંચે, શુરસિંહના શિશુકુમાર ઉપર હુમલો થયે તેના અભિભાવક, વિસ્મયકર શુરવે શત્રુઓ સાથે લડયા. પણ તેઓની ચેષ્ટા ફળવાળી થઈ નહિ, મુષ્ટિમેય સેના તે વિશાળ સેનાને અટકાવ શી રીતે કરી શકે. ક્રમે કમે સઘળા સિનિકે યુદ્ધ સ્થળે પડયા. રાજા માનસિંહે પોતાના સેનાપતિ દ્વારાએ કહી સંભળાવ્યું. સલીમસિંહના પુત્રને તેઓ આપી દે તે તેને માફી બક્ષવામાં આવે અને તેઓની સઘળી ભૂમિ સંપતિ તેઓને પાછી આપવામાં આવે. એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com