________________
દર
ટીડ રાજસ્થાન
વિકે વાળયાવાડમાં રાઠોડની પ્રભુતા વિસ્તૃત કરવા માટે પિતાના કાકા કંડુલના અધિવે તૃત્વ નીચે ત્રણ રાઠોડને લઈ કાર્યક્ષેત્રમાં ઉતર્યો, વીઘનામને વાંકાને એક બીજો ભાઈ હતા. તેણે મોહિલને રાજ્યની પ્રતિષ્ઠા કરેલને કબજે કર્યો. આ ક્ષણે તેના વીરદાહરણ બતાવી વીકે પિતાના અસિબળે પિતાના અને માર્ગ નિષ્કટક કરવા પ્રવૃત થયે.
રાઠોડવીર વીકાની જેમ જે રજપુત પ્રકૃતવીર ધર્મના અનુસાર દેશરાયે પ્રવૃત હતા. તેઓ ઘણું કરી જયલક્ષ્મીની સુપ્રસન્નતા પામ્યા, લુંટફાટ કરવા વિગેરેના પાપમંત્રથી પ્રણાદિત થઈ તેઓએ ખડગ લીધું નહોતું, બને તે જય મેળવવો નહિતે, યુદ્ધમાં પ્રાણ ખોવે એમ તેને મૂળમંત્ર હતો. એ મંત્રની સાધનામાં પ્રવૃત થઈ રાઠેડ વીરવીકાએ તે ત્રણ રાઠેડ જંગલ નામના સ્થાનના શંકલાના ઉપર હુમલો કર્યો.
થોડા સમયમાં તે સઘળા તેના હાથમાં પડયા. વિકાની પુરૂષતા સાંભળી ભટ્ટરાજે તેને પોતાના જમાઈ તરીકે પસંદ કર્યો. ત્યાર પછી વિકાએ કંદશિર નામના સ્થળે છાવણી રાખી ત્યાં એક કિલો તેણે બનાવ્યું. તે કીલ્લામાં પિતાનું દલબળ રાખી તે સુયોગ અને સુવિમે પિતાનું રાજ્ય વધારવા લાગ્યું. '
એ રીતે જય લક્ષ્મીની સુપ્રસન્નતાથી વિકાનું રાજ્ય પ્રતિદિન વધવા લાગ્યું તેની રાજ્યની સીમા છત કેની રાજ્યની સીમાને અડકી પી, તેઓના પ્રદેશને અધિકાંશ વીકાના હાથમાં આવવાથી વાંકાનેર રાજ્યને વિસ્તાર થયે.
છતલક વિશેષ પ્રસિદ્ધ હતા. તેઓનું સંક્ષિપ્ત વિવરણ આપણે ઉપર આપી ગયા. ઘણા પ્રાચીન કાળથી જે સઘળી જાતિઓએ એશીયાના મધ્ય પ્રદેશમાં ખ્યાતિ મેળવેલ છે, તે જાતિઓમાં જીત લોકો પ્રધાન. બરોબર કયા સમયે તે ભારતવર્ષમાં આવ્યા, તેનું પ્રમાણ કોઈ સ્થળથી નીસરતું નથી. ઈસ્વીસનના પાંચમા સૈકામાં પંજાબમાં જુતિવાછત રાજ્યની પ્રતિષ્ઠા હતી. પણ પંજાબમાં તે જાતિ કયારે ઉપનિવિષ્ટ થઇ, તેનું પ્રમાણ જોવામાં આવતું નથી, પ્રચંડ મુસલમાને એ જેટલીવાર ભારતવર્ષ ઉપર હમલે કર્યો, તેટલીવાર જીત લેઓએ તેઓની ગતિ રેકી હતી, મુસલમાનની ગતિ રોકવામાં તેઓની ચેષ્ટા સરલ થઈ નહિ. પણ તેઓની ગતિ રેકવાને તેઓએ વિસ્મયકર - વીરત્વ દેખાડયું હતું મહમદ અને બાબરના અભિયાન કાળે તેઓ સતલજના પૂર્વ તટે અને માવારૂલની હારે રહી તેઓ તે બને મુસલમાન વીર સાથે મોટી પુરૂષતાથી લડયા, તેનું વિવરણ આપણે ઉપર લખી ગયા. વિરવર બાબરની આત્મ જીવનને પાઠ કરવાથી, માલુમ પડે છે જે ભારતવર્ષના આકમણમાં તૈયાર થઈ તે જેટલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com