________________
૬૩૦
ટાડ રાજસ્થાન.
એક રૂપીયાના હીસાબે લેવાય છે, પ્રત્યેક અકરા અને ગાડરના ઉપર એક આનાના કર લેવાતા, ભેશ ઉપર આઠ આનાના અને ટ ઉપર ત્રણ રૂપિઆના કર લવાતે.
ઉબરાવેરા—એ વેરા અત્યાચાર મુલક થઇ પ્રસિદ્ધ તે રાજા માનસિ'હું પ્રથમ પ્રવર્તાયે. જે સમયે તેના સરદારે વિદ્રોહીયે પઠ્ઠી નગરીમાં ગયા. જેથી તે અર્થ કષ્ટમાં આળ્યે, તે અથ મેલવવા તેણે ઉંબરાવેરા નાંખ્યા. તેથી રાજ્યની ઉપજમાં વિશેષ વધારેા જોઇ તેણે તે જારી રાખ્યા. ત્યાર પછી રાજા માનસિંહે તે કર વધારી દીધા, એ કર લેવાની વ્યવસ્થા સારી નહેાવાથી લેનાર અધિકારીએ તેમાંથી કેટલેાક ભાગ લઈ જઈ રાજ્યને નુકસાન કરતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com