________________
મારવાડ
૬૨૩
આશ્વાસન વાકયથી વિશ્વાસ પામી તેઓએ યુદ્ધ છેડી દીધું. તેઓ દળ સાથે રાજા માનસિંહની છાવણીમાં આવ્યા, પણ માનસિંહે પોતાની પ્રતિજ્ઞા પાળી નહિ સૂરતાનને પુત્ર જે તેની છાવણીમાં આવ્યું કે દવાને રાજાને એક સ્વાક્ષરિત પત્ર બતાવી કહ્યું, “ આપ હવે કેદી છે. આ ક્ષણે હવે રાજાની પાસે તમારે જવું જોઇશે. આવું કાપુરૂષેચિતચરિત જઈ સંધવી સેનાપતિના મનમાં ઘૂણા ઉત્પન્ન થઈ તેણે તે દંડાજ્ઞા પત્ર દૂર ફેંકી દીધો અને કહ્યું “ ના ! તે કદી બનવાનું નથી. તેણે મારા વાક્ય ઉપર વિશ્વાસ રાખી આત્મ સમર્પણ કર્યું. હવે તેને કેદી કરે શું ઉચિત છે. ખેર ? રાજા માનસિંહ પિતાની પ્રતિજ્ઞા ન પાળે તે હવે હું તેને કોઇ નિરાપદ સ્થળે મુકી આવું તે સેનાપતિએ તે બાળકને સાથે લીધું. સાથે લઈ તે આરાવલી પાદ પ્રસ્થ પાસે આવ્યું. તે સ્થળથી શુરતાન બાળકુમારે મેવાડમાં જઈ રાણાને આશ્રય લીધે.
માનસિંહનું નિવાસઘાતક અધમ આચરણ જઈ સરદારો અત્યંત ક્ષભ પામ્યા. તેઓએ જોયું કે મારવાડમાં હવે તેઓનું સુખ નથી. ડગલે ડગલે વિવી નૃપતિના નયન વિષને સંભોગ કરવું પડે છે, ડગલે ડગલે વેતનગી સેનિકોની તાડના સહેવી પડતી હતી. તેઓની પાસે એવું સહાયબળ નહોતું, જે જેથી કરી તેઓ રાજાની વિરૂધ્ધ ઉતરે. તેઓ પિત પિતાના કિલ્લામાં પણ રહેવા પામ્યા નહિ, તેઓના મનમાં હતું જે અગ્રેજ સેના આવી કીલ્લા ઉપર હુમલો કરે, એ રીતે શક સંતપ્ત થઈ રાઠોડ રજપુતોએ માતૃભૂમિ તજી દેવા સંકલ્પ કર્યો. જે મારવાડ તેઓનું લીલાસ્થળ હતું, તે મારવાડ છેડી જવા તેઓ હઝાર દરજે ખુશી હતા. છેવટે તે પીડિત રાઠોડ સરદારેએ પરિવાર સાથે માતૃભૂમિ છે દીધી. ત્યારપછી મારવાડ ભૂમિ પશુઓની વાસભૂમિ થઈ પડ, સરદારએ મારવાડને ત્યાગ કરી મેવાડ નંબર કોટા અને વિકાનેરને આશ્રય લીધે તે પ્રદેશના સઘળા રાજાઓએ તેઓને આદરથી ગ્રહણ ક્ય. તેઓએ તેઓને વાસોપગી સ્થળ આપ્યું, તેથી પણ માનસિંહને, કઠેર દુરાચાર શાંત પામે નહિ, પાશવી સ્વાર્થઘટનાથી તે એટલે બધે મૂઢ થઈ ગયું હતું, જે તેના વિપદના પરમ બંધુ આનરસિંહ ઉપર હુમલો કરવા તેણે મુકરર કર્યું. જે આનરસિંહ તેની વિપદને સહચર, જેણે પિતાની પીઠ આપી તેને ભીમની છરીથી બચાવ્યું હતું. તે આનરસિંહને સઘળો ઉપકાર ભૂલી રાજા માનસિંહ કૃતઘતાના પવિત્ર મસ્તક ઉપર પાટુ મારી તે આનરસિંહને સંપૂર્ણ હરકત કરવા તૈયાર થયા.
સુખ દુઃખમાં અઢાર માસ વીતી ગયા. મારવાડના સરદારે નિવસિત અવસ્થામાં હતા. તેઓ પરાને પ્રતિપાળિત હતા. તેઓ પરગૃહમાં શાપિત હતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com