________________
ષડજ અધ્યાય.
મારવાડને વિસ્તાર, મારવાડના અધીવાસીઓને ત્રણ વિભાગ, મારવાડની ભુમિ, મારવાડનું શસ્ય, મારવાડનું ખનિજ દ્રવ્ય અને શિલ્પ દ્રવ્ય, તેનું વાણિજ્ય સ્થળ મારવાડની વણિક શ્રેણી મુંધવ અને ભાલોત્રાની સેના, મારવાડની વિચાર નીતિ, તેને દંડ વિધિ, તેને કર વિધિ, લવણ સરોવરમાંથી આર્ય-સામંત શ્રેણી સામંતિક ભૂમિ
પુર્વ પશ્ચિમે. મારવાડ કાંક વધારે વિસ્તૃત તે વિસ્તૃતિ અન્યૂન બસેસીતેર માઈલ, તે ઉતર દક્ષિણમાં બસો માઈલ લાંબુ, તેના પૂતર ખુણાથી દક્ષિણ પશ્ચિમ ખુણા સુધી એક વ્યાક્ત તાણીએ તે તે ત્રણસો પચાસ માઈલ થાશે નહિ. મારવાડની સીમા બંધની એવી રીતની વક અને અસમ, તેના એક બીજા રાજ્યના અંશ એક બીજા રાજ્ય સાથે એવા મળી ગયા છે જે ત્રિકોણ મિતિ સિદ્ધ પ્રક્રિયાનું અવલંબન કર્યા વિના તેની સીમાનું ખરૂં નિધારણ થાય તેમ નથી.
મારવાડના અધિવાસીઓને શ્રેણિ વિભાગ જે સમયે મહાત્મા ટેડ પિલીટીકલ એજ ટના પદે નીમા હતા, ત્યારે તેણે ગણના કરી મારવાડની લેક સંખ્યા વિશ લાખની મુકરર કરી. એ સંખ્યામાં છત, પંચાણમ, રજપુતદ્ધિ અષ્ટમ. બાકીની સંખ્યા બ્રાહ્મણ, વણિક અને શુદ્ર હતી. એ ગણના જે ખરી હોય, તે તેથી રજપુતની સંખ્યા પુરૂષ, બાળક વગેરેને લઈ એકંદર પાંચ લાખની હતી. તેમાં ઓછામાં ઓછા પચાસ હજાર આશામી અસ ધારણ કરવામાં સત્તાવાળા હતા.
મારવાડને વિસ્તૃત ઇતિહાસ વર્ણવા જતાં રાઠોડના ચરિનું વર્ણન કરવું નિઃપ્રજન છે શાથી કે મારવાડના દરેક પગે એ વીરકુળનું ચરિત અંક્તિ છે. રાજસ્થાનનાં છત્રીસ રાજકુળમાં રાઠોડ રજપુતોએ ઉચું આસન મેળવ્યું છે. જે રાઠોડે મેગલને પ્રચંડ પ્રતાપતુચ્છ કરી દીધું. આજ કાળચક્રના પરિવર્તનથી તેને વીવહિ નિસ્તેજ થઈ ગયે ખરે પણ તે નિર્વાણ થયે નહોતા. કાળક્રમે જે ધરાવ જેવો મહા પુરૂષ પેદા થઈ મેહનમત્રબળે એ અસ્તમિત વાચવન્ડિ ઉદીપિત કરે તે ફરીથી તે રાઠેડના ગરવ તેજે પૃથ્વી આલકિત થાય, હાલના રાઠોડ રજપુત પ્રધાન અહિદેત સેવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com