________________
મારવાડ.
૬૨૫
પુતોનો વિશ્વદાહી પ્રતાપ નહોતો, સઘળું ઠંડુ પડી ગયું. સઘળું મંદ થઈ ગયું. ગૌરવવન્તિ ઓલવાઈ ગયે. જે ધરવે પિતાના અદભુત સંન્યાસ બળે રાઠોડ કુળની પ્રાણ પ્રતિષ્ઠા કરી. આજ તેનું સિંહાસન છઘરની જેમ ભગ્નમાય થઈ ગયું તેને વિજય કિરિટ આજભૂમિ ઉપર પશે. કાળચકનું કેવું અદભુત આશ્ચર્યકાળચક્રનું કેવું વિચિત્ર વિધાન! પ્રચંડ અત્યાચારી મુસલમાનનું ધારાવાહિક ઉપિડન સહન કરીને પણ જે રાઠોડ કુળ અક્ષુણ રહ્યું હતું. તે રાઠોડ કુળ આજ અધોગતિને પામ્યું. તે રાઠોડ કુળને આજ પ્રતાપ રવિ અસ્તગતું. તે રાડેડ કુળને કિતિચંદ્ર આજ આથમ્યુ. તે રાઠોડ અને મેગલે આજ કયાં ! કાળચકના પરિવર્તને તેઓ આજ સમાધિ મંદીરમાં પઠા
ના અદશને લુંટારા મરાઠાએ મારવાડ ઉપર અત્યાચાર કરવાનું બાકી રાખ્યું નહિ. જેથી કરીને પણ મારવાડની આબાદી વિશેષ તુટી ગઈ. રાઠેડેએ તેઓ સાથે સોહાર્દ રાખી જે આબાદીની આશા રાખી હતી તે આશા શું સફળ થઈ? રાઠેડો સાથે સંધિબંધન કરી બ્રીટીશ ગવર્મેટે પ્રતિજ્ઞા કરી જે, “મારવાડની અશાંતિ બંધ કરી, મારવાડના દગ્ધ હૃદય ઉપર શાંતિવારિને શેક કરવો” તે પ્રતિજ્ઞા શું પાલિત થઈ ? મારવાડવાસીના શેકાયુ સાથે વર્ષ ઉપર વષે કાળસાગરમાં ડુખ્યાં. તોપણ ન્યાયપર સત્યસંધ બ્રીટીશ ગવમેન્ટે પોતાની પ્રતિજ્ઞા પાળવામાં મનોવેગ આપે નહી એમ વિચારવામાં ભારતવાસી કેઈપણ ઉન્મત કહેવાશે નહિ. બ્રીટીશ પિલીટીકલ એજન્ટ મહાત્મા ટેડ સાહેબે તે વાત કબુલ કરી છે. એ સંબંધે તેણે જે મર જાહેર કરેલ છે તેને ખરેખરે અનુવાદ આપવા કલમ આંચકે ખાય છે.
૪.
:
પાક
૭૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com