________________
મારવાડ
દર૭
ભારતવર્ષમાં રાઠોડ અશ્વસેના સર્વ પ્રધાન, એ માટે મારવાડમાં પ્રતિવર્ષ સંખ્યાબદ્ધ અો ખરીદ થાય છે. કચ્છ, કાઠીયાવાડ, મુલતાન વિગેરે પ્રદેશથી ઘોડાએ, આવી મારવાડની રાઠોડ અશવસેનામાં ભરતી થાય છે. તે ઘોડા ભાલોત્ર અને પુષ્કળ નાગોરમાં વેચાણ થાય છે.
ભૂમિ અને શસ્ય-મારવાડની ભૂમિ કાળ, ચીકણી, લીલી અને સફેદ છે. વિકાળ ભૂમિમાં મારવાડને ઘણે ખરે ભાગ વ્યાપ્ત છે. તે વાલુકાય છે. જેમાં માટી
જ હોય છે. તેમાં મકાઈ, મગ, મઠ, તલ અને તરબુજ થાય છે. ચીકણું ભૂમિ જેવામાં કૃષ્ણ વર્ણની છે. મેરતા, ગદવાર, વિગેરેના પ્રદેશે એ ભૂમિથી પરિવ્યાપ્ત છે. તેમાં ઘઉં ઉત્પન્ન થાય છે, પીળીભૂમિમાં વાલકને ભાગ મિશ્રિત છે. જોધપુર ઝાલર અને વાલેત્ર વિગેરેના પ્રદેશ તે ભૂમિથી પરિવ્યાપ્ત છે. પીળી ભૂમિ યવના માટે વિશેષ ઉપગી, તમાકુ ડુંગળી વગેરે તેમાં પેદા થાય છે. સત ભૂમિ વિશુદ્ધ ઘળી રેતીથી પરિપુરિત છે. તેમાં કઈ પણ શશ્ય પેદા થતું નથી. લુણી નદી દ્વારા મારવાડની ભૂમિ ઘણે દરજે સુધરી ગઈ છે, પુષ્કર હદથી પેદા થઈ મારવાડના બે ભાગ કરી લુણી નદી કમાગત પશ્ચિમ તરફ પ્રવાહિત છે. વળી આરાવલીમાંથી ઘણી નાની નદીઓ વહે છે.
ખનિજ દ્રવ્ય-મારવાડમાં અનેક સ્થળે અનેક પ્રકારનાં ખનિજ દ્રવ્ય પદા થાય છે. તે ખનિજ દ્રવ્યથી મારવાડની ઘણે દરજો આબાદી છે. શંબરનું પ્રવણ વિગેરે દ્રવ્ય મારવાડની સમૃદ્ધિમાં વધારે કરે છે. મકરેણના મરમરના પથ્થર વિશેષ પ્રસિદ્ધ છે. મુસલમાન શાસનકાળમાં એકજ પથ્થરથી દીલ્લી આગ્રા વિગેરેનાં સારાં મકાને બંધાયા છે. તે પથ્થરથી સમાધિ મંદિર અને આરબ્ધ સ્તંભે વગેરે બનાવેલા છે. અગાઉ એ પથ્થરથી મારવાડની પુષ્કળ પેદાશ હતી, પણ તે પેદાશ કમ થઈ છે, તે શિવાય જોધપુર અને નાગર પાસે ચૂનાના પથ્થર નીકળે છે તે પથ્થરથી પણ મારવાડને પુષ્કળ ઉપકાર થયું છે. સુજેમાં કલઈ અને શીશું નીકળે છે. પલ્લીમાં ફટકી નીકળે છે. પિનમહેલ અને ગુર્જરની પાસેના પ્રદેશમાં લેતું નીકળે છે.
શિલય-મારવાડએ શિલ્પશાસમાં પારદશી નથી. જાડા સુતરના કાપડથી અને જાડા ઉનના ધાબળાથી વેપારની ઉન્નતિ નથી. બંદુક તલવાર અને યુધ્ધોપાગી અસશસ્ત્ર ધપુર અને પલ્લી નગરમાં બને છે. પલ્લી નગરના અધિવાસીઓ વિલાતી ટીનની પેટી જેવી એક પિટી કરે છે. એ સઘળા સામાન કરતાં લેઢાના કડાયાં સારાં તૈયાર થઈ મારવાડમાં વેચાય છે.
વાણિયસ્થલ-રાજસ્થાન સઘળા પ્રદેશમાં એક એક વાણિજ્ય સ્થળ:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com