________________
મારવાડ
૬૨૧
*****
**
*
*
*
*
માફી મેળવી. રાજાએ તેઓને તેઓનું પૂર્વ પદ આપ્યું. પણ રાજાએ તેઓને પ્રપંચ જાળમાં નાંખવા, કૌશલ કર્યું, તે નાગજી અને મૂળજીએ જાણ્યું નહિ. માનસિ હે બેઓને માફી આપી તેઓને તેઓના પૂર્વ પદ ઉપર સ્થાપ્યા. રાજા માનસિંહે તેઓને પગાર વધાર્યો. વળી તેને નિત્ય નવાં નવાં ઇનામ આપવા લાગ્યો. એક દિવસે તેણે તે બનેના ગળામાં સકળ નંખી. છત્રસિંહ પાસેથી જેટલું ધન તેઓએ મેળવ્યું હતું. તે સઘળું ધન તેની પાસેથી તેણે લઈ લીધું. ત્યારપછી તે બન્ને ઉપર મૃત્યુદંડની આજ્ઞા થઈ, બનેના સંમુખે વિષપાત્ર આણ્યાં. તે બને આશામીએ વિષપાન કર્યું. તેના મડદાને સંસ્કાર વિના ખાડામાં નાંખ્યા. કેઈએ તેને શબ સત્કાર કર્યો નહિ. મૂળાજના એક ભાઈ જીવરાજને માનસિંહ પાસે લાવી ખડે કર્યો. રાજાએ આજ્ઞા આપી છે તેનું મસ્તક મુંડી તેને કીલ્લાની ખાઇમાં ફેકી દયો. એ કઠોર આજ્ઞા પાળવામાં આવી, પણ તેથી કરીને માનસિંહના રેષની શાંતિ ન થઈ વેદ વ્યાખ્યાતા શિવદાસ અને જેશી કીશનદાસ પણ માનસિંહના કઠેર હાથમાં આવી પડ્યા. તેઓ પણ મૃત્યુદડે દંડિત થયા. એ રીતે અનેક દુર્ભાગ્ય આશામીઓ એવી શરાનીય અવસ્થામાં આવી ગયા. બીજા કેટલાક પિત પિતાની સંમતિ આપી, માનસિંહને શરણે થઈ પ્રાણ રક્ષા કરવા પામ્યા. એવી રીતનાં આચરણ કરી, રાજા માનસિંહે એક કરોડ રૂપિઓ મેળવ્યા. અસંખ્ય પ્રજાના હૃદય શેણિતથી જે નાણું એકઠું થયું. તે નાણાંનું પ્રજન ! રાજા માનસિંહ એવી પાશવીવૃતિના આચરણથી જગતમાં અધમાધમ અત્યાચારોના નામે વિદિત થયે, આજપણ રજપુતો તેના નામે સેંકડો અભિશ્રાપ આપે છે, એવા હલકાં કાર્યના પરિણામે તેને દારૂણ મને વેદના ભોગવવી પડી.
ભોગ કર્યાંથી ભાગીની ભગવાસન ચરિતાર્થ થાતી નથી, પણ તે ઉલટી વધી ઉઠે છે. પ્રતિદિન બે ચાર આશામીઓ માનસિંહના અવકૃપા કટાક્ષમાં પડી પિતાનું ધન આપી દઈ. આલોકમાંથી રવાના થાતા હતા. તેથી કરી રાજાની શેણિત પિપાસા અને ધનલિસા બમણી વધી. પિકણને સલીમસિંહ, નિમજને સુરતાનસિંહ અને શહેરને આનરસિંહ, માનસિંહના વિદેશ નયને પડશે. તેઓની સલાહ લેવા પ્રતિદિન રાજા તેઓને સભામાં બોલાવી હતી. જ્યારે માનસિંહે અખીચંદને કારાગૃહમાં રાખે ત્યારે તેઓને સંદેહ વધી ગયે. ચતુર માનસિંહને જાણી ગયે. તેઓને સંદેડ દુર કરવા કેટલાક કર્મચારીને મોકલી તેણે તેને કહેવરાવ્યું જે “અખીચંદ દુષ અને જી હતા. તેને તેને દંડિત કર યુક્ત હતું. પણ તમે નિર્દોષ છે, તેથી તમારે કાંઈ ભયનું કારણ નથી, અખીચંદને સાહસ્તિ આપવાથી મારા અને રથ સફળ થયા છે, સલમસિંહને નવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com