________________
ટડ રાજસ્થાન
*/wwwvu'*,
*** * * * *
* wwwww
હની ઉન્મતતા દુર થઈ હવે તે અખીચંદની પસે રમકડ નહોતો. અખીચંદ તેને હસ્તગત હતો, સુખલબદ્ધ હતા. મૃત્યુ દંડે તે દંડિત હતા. જલલાદને તીક્ષણ ખડગ તેના ઉપર ઉંચો થા. નગરવાસીઓ તે જોઈ આશ્ચર્ય પામ્યા. રાજાને ઉન્મતભાવ ચાલ્યો ગયો. રાજાને તે ભાવ બનાવટનો હતા. એમ માલુમ પડ્યું. રાજ્ય વિષય માં તેનું આદાસિન્ય હાલ ચાલ્યું ગયું. તેની નિર્જનપ્રિયતા હવે લેપ પામી. હાલ માનસિંહે ભયંકર સ્મૃતિ ધારણ કરી. માનસિંહે આજ સુધી કપટી વેશ રાખ્યા હતા. પિતાની રક્ષા માટે તેનું તે પાંખંડ હતું. રાજકુળમાં જન્મ લઈ ઘણું શેડા લેકો તે પ્રમાણે કરી શકે. તેણે મેરીયાલીને ફટયંત્ર સાવ્યો. તેણે ચાણકયની કુટિલ નીતિ અમલમાં લીધી, મેરીયાલીની અને ચાણ કયની નીતિ માનસિંહની નીતિ જેવી શેણિત પિપાસુ નહતી. તેઓની નીતિ, માનસિંહની નીતિ જેવી પાશવી નહતી.
રાજા માનસિંહે પિતાના મંત્રીને સર્વ નાશ કરવા પ્રપંચજાળ ધીરે ધીરે ફેલાવી, આજ પ્રજા અને સામંતે તેના કાર્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા, અખીચંદને વશ્વભૂમી ઉપર લઈ ગયા. તેને સહચરો કેદમાં આવી ગયા. તેઓનો ગવિત ભાવ અંતહિત થયે. તેઓની આશાની નવી નવી મૂતિઓ વિલુપ થઇ ગઇ. આજ તેઓના હાથ પગમાં બેડી જડાઈ ગઈ.
અખીચંદના પાપમત્રે પ્રણોદિત થઈ. તેઓએ પ્રજાનાં ધન આત્મસાત કયા હતાં. આજ રાજાના અનુચરની સજાથી તે સઘળું ધન આપી દેવા તેઓ નારાજ નહોતા. ચાળીશ લાખ રૂપીયાની એક યાદી તૈયાર થઈ. તે
રૂપીયા પ્રજા પાસેથી લીધા હતા, અખીચાંદ અને તેના સહચરનાં પેટ ફાડી તે નાણું પાછું લેવાયુ. ત્યારપછી રાજાએ તેઓના મૃત્યુ દંડની આજ્ઞા આપી. તે આજ્ઞા એકદમ પ્રતિપાબિત થઈ. બેનશીબ અખીચંદ મૃત્યુ દડે દંડિત થઈ આલેકમાંથી પિતાના દળ સાથે વિદાય થયે. કિલેદાર નાગજી રાજકુમાર છત્રસિંહના મૃત્યુનું પ્રધાન કારણ હતા. એ આશામી યુવરાજને પાપ માગે લઈ ગયા હતા. માનસિંહતી કુટિલ દષ્ટિ આ સમયે તેના ઉપર અને તેના સહચર મૂળજી ઉપર પડી. યુવરાજના મૃત્યુ પછી તેઓ રાજસંસ્કારમાંથી વિદાય થયા હતા. તેઓએ. છત્રસિંહને પાપ માર્ગે દોરી પુષ્કળ નાણું મેળવ્યું હતું, તે નાણાની મદદથી તેઓએ નાના બે કીલ્લા બનાવી તેમાં વાસ કર્યો હતો.
રાજા માનસિંહ જ્યારે ફરીથી રાજગાદી ઉપર બેઠે ત્યારે નાગજી અને મૂળજીએ તેની પાસે તેઓના અપરાધની માફી માંગી. રાજાએ તે સમયે અનેક વિશ્વાસઘાતકને માછી આપી હતી, તે પ્રમાણે રાજા પાસેથી નાગજી અને મૂળજીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com