________________
•
ટાઢ રાજસ્થાન.
ભીમસિંહને પુત્ર નથી તેના પ્રતિટ્લે શિવસિંહે કઇ જાતનુ સ ંતોષકારક પ્રમાણ બતાવી શકયા નહિ. હવે ખળ શિવાય ખીન્ને ઉપાય નહતા. પાકણું સરદારે એકદમ અસ્ત્રશસ્ત્રની મદદ ન લીધી. તેણે એ હુસેય ફ્રૂટ કોશલ પકડયુ. તેના તે કૂટ કૈાશલથી તેની માતૃ ભૂમિના અધઃપાત થયા. તેની માતૃભૂમિની દુરવસ્થા થઇ. તે સમયે એક વિજાતિય અને વિધર્મી શત્રુએ આવી મારવાડના ચરણમાં દાસપણાની બહેડી પહેરાવી. તેથી કરી મરૂભૂમિની અસ્થિમાળા કૃણિત થઈ. મારવાડ ભૂમિ નિર્જીવ થઈ પડી. તેના સઘળા સ્થળે મસાણના દેખાવ દેખાયે. શિવસિંહે ધકુલના માટે ખીજા પ્રપંચ કર્યાં નહિ પણ તેણે ધકુલને છેડયા નહિ. પાકમાં રહેવાથી તે બાળક માનસિંહના હાથમાં પડશે એવી આશકાથી તેણે તે ખાળકને નિરાપદ સ્થળે રાખ્યા. છત્રસિંહ નામના એક ભટ્ટી સરદારને તેણે તેને સોંપ્યું. તેને ક્ષત્રીય અભયસિ’હું પાંસે લઇ જવાનુ તેણે કહ્યું.એ છત્રસિંહ સાથે ધકુલ ક્ષમી નગરમાં આળ્યે, અભયસિ'હું તેને આદરથી ગ્રહણ કર્યો. એ પ્રમાણે એક બાજુથી નિર્ભય થઇ દુય શિવસિંહ ફૂટ ઉપાય કરવામાં મવૃત્ત થયા.
પોક' સરદાર વીર અને પ્રપ`ચી હતા. તેની રણુ દક્ષતા કરતા તેનુ પ્રપ ચીપણું કમ નહોતું.મારવાડના પૂર્વ અધિપતિ ભીમસિ ંહે શીશાદીય રાજ નંદિની કૃષ્ણકુમારીનુ પાણી ગ્રહણ કરવા રાણા પાસે પ્રસ્તાવ કર્યા હતા, પણ તે પસ્તાવ સ્વીકૃત થયે નહિ. એટલામાં તે તે આલેાકથી વિદાય થયા, એ સમયે જગતસિહુ અંખરના સિહાસને બેઠા હતા, તે અતિશય વિલાસ પિય હતા, શિવસિંહ તેની પાસે ગયે। કૃષ્ણકુમારીની અપૂર્વ ખુબસુરતીનું વન તેની પાંસે કરી તેના હૃદયમાં તેણે તેની વિવાહ તૃષા ઉત્પન્ન કરી, તેણે તેને કહ્યું. મહારાજ મરહુમ રાઠોડરાજા ભીમસિંહે કૃષ્ણ કુમારીના વિવાહ કરવા રાણા પાંસે દરખ્ખાસ્ત મુકી હતી. આપતેનાં કરતાં કેઈ રીતે હીણુ નથી. આપપણુ રાણાની પાંસે વિવાહના પ્રસ્તાવ મુકે. ઇંદ્રિયાસકત જગત સિદ્ધ. કૃષ્ણકુમારીનું અલેાક સામાન્ય ખુબસુરતીનું વર્ષોંન સાંભળી તેને પરણવા ઉત્સુક થયા. તેણે મેવાડપતિ ભીમસિંહની પાંસે વિવાહનું નાળીયેર મે', ચારહજાર સૈનિકો તે નાળીયેર લઈ ઉદયપુરમાં આવ્યા. સુચતૂર ચંપાવત સત્તાર માનસિહની પાંસે જઈ જગતસિ'હુના વિવાહ પ્રસ્તાવના ઉલ્લેખ કરી એલ્યા, રાજન આપ મારવાડના સિહાસને બેઠા છતાં જગતસિંહ કૃષ્ણ કુમારીને પરણી લાવે તેથી કરી આપના નામને ખટો લાગે તેવુંછે આપને કહેવાનુ એટલુ નકે જે પુરૂષ મારવાહના સિંહાસને હોય તેજ પુરૂષ કૃષ્ણકુમારીનું પાણિ ગ્રહણકરે.” માનસિક દુષ્ટ સાથે પેાતાની સુચ્છ મરડી ખેલ્યા, જ્યાંસુધી માનસિહ જીવિતછે ત્યાંસુધી તુચ્છ કચ્છપ કૃષ્ણકુમારીને શીરીતે હસ્તગત કરશે, હું હાલનુ તેનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com